________________
ુસ્તિ તાપસેાના આશ્રમમાં.
(૨૩૯ )
આ
વસ્તુએ આપી. અનુક્રમે તે મંત્રી રાજગૃહે પહોંચ્યા. શ્રેણિકરાજાને ને અભયકુમારને ભેટ આપી તેમને સંદેશા કહી સંભળાવ્યા. અભયકુમારને પણ કહ્યું કે કુમાર પણ આપની મિત્રતા ચાહે છે. જૈનશાસનમાં કુશળ અભયકુમારે વિચાર કર્યો કે કુમાર જરૂર પૂર્વ ભવે સાધુપણાની વિરાધના કરેલી હાવાથી અનાર્ય દેશમાં ઉત્પન્ન થયેા છે, છતાં એ આસન્ન ભવ્ય હવા જોઇએ; કારણ કે અસભ્ય અને દુર્વ્યને મારી સાથે મિત્રતા કરવાની ઇચ્છા થાય જ નહિ. જગતમાં પ્રાય: સમાન પુણ્યપાપવાળા પ્રાણીઓને જ પ્રીતિ થાય છે, તેા કૈઇપણ ઉપાયે એને જૈનધર્મ માં સ્થિર કરી હું એના આપ્તજન થાઉં, કેમકે જે ધર્મમા માં જોડે તે જ ખરા હિતસ્ત્રી કહેવાય છે. તે આર્દ્ર કુમારને હું... તીથંકરનું બંમ દર્શાવુ, જેના પ્રભાવથી કદાચ એને જાતિસ્મરણ જ્ઞાન થાય તેા પાછા ક્રીને પણ જૈન ધર્માંમાં સ્થિર થાય, માટે લેટમાં અહિંથી મહાન્ આચાર્યે પ્રતિષ્ઠિત કરેલી એક રત્નમયી ઉત્તમ અતિ પ્રતિમા તેની ઉપર મેાકલાવું, ”
"
ઇત્યાદિ વિચાર કરી અભયકુમારે એક પેટીમાં રત્નમય આદિનાથની અપ્રતિમ પ્રતિમા મૂકી તેના આગળ ધૂપ, દીપ ઈંટા વગેરે દેવપૂજનનાં ઉપકરણા મૂકી, પેટીને તાળુ દઇ, એની ઉપર મહેાર છાપકરી મગધપતિ શ્રેણિકે આ ક રાજાના માણસને સન્માન કરી ભેટ આપી વળાગ્યે તેની સાથે
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com