________________
હરિત તાપસના આશ્રમમાં.
(૨૪) ખચીત આ કોઈ નવી વસ્તુ છે, પણ આભૂષણ હોય એમ તે લાગતું નથી. આ કેઈ અજબ વસ્તુ છે. અભયકુમારે શું કહેવડાવ્યું છે કે વિચાર પૂર્વક એ વસ્તુને જેવી. માટે આ વસ્તુ પહેરવાની તે ન હોય, ત્યારે આ વસ્તુ
યી. શું? આ વસ્તુ ક્યારે પણ મારા જોવામાં નથી આવી!” ચૂવરાજ વિચારનાં ઉંડાણમાં ઉતરી ગયે, આ નવીન વસ્તુની સન્મુખ એની દષ્ટિ હતી. અત્યારે તે એકાગ્રચિત્તવાળ હતે, ધ્યાનમગ્ન હતા, બાહ્યા બંધનેથી વિમુખ થઈ તે અત્યારે વિચારમાંજ એકચિત્તવાળો હતે.
મને લાગે છે કે આ વસ્તુ મેં જોઈ છે, પણ ક્યાં જોઈ છે અને કયારે જોઈ છે તે યાદ આવતું નથી. આ વસ્તુ અતિ મહત્વની વસ્તુ છે. અભયકુમાર બુદ્ધિને નિધાન છે. એ મહા બુદ્ધિવાન પુરૂષે જે વસ્તુ મોકલાવી હશે તે ખચિત અતિ આવશ્યક વસ્તુ હશે. ત્યારે આ વસ્તુ કયી?” વિચારની પરંપરામાં પૂર્વભવને સૂચન કરનારૂં યૂવરાજ આદકુમારને જાતિસ્મરણજ્ઞાન થયું. એ જ્ઞાનથી એણે પિતાને પૂર્વભવ સ્પષ્ટ રીતે જોયે. “હું કોણ? અહીં કયાંથી આવ્યું છું! આ દેશ ક! આ તે અનાર્ય દેશ, એના લોકો પણ અનાય પૂર્વભવે મેં સંયમ પાલન કર્યું છતાં પ્રાંતે જરા માત્ર પણ મેં મનથી ચારિત્રની વિરાધના કરી છે તેથી આ ભવે હું
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com