________________
(૨૪)
મહાવીર અને શ્રેણિક. અભયકુમારે આ ભેટ પણ મોકલાવી. અને કહ્યું કે, “હે ભદ્ર ? આ પેટી આકુમારને આપજે, અને ખાનગીમાં કહેજે કે તમારે ખાનગીમાં આ પેટી ઉઘાડવી અને એની અંદર રહેલી વસ્તુ વિચારપૂર્વક તમારે જેવી; પણ બીજા કોઇને તમારે આ વસ્તુ બતાવવી નહિ.”
આદ્રક રાજાના માણસે અભયકુમારનું કથન માન્ય કર્યું ને તે પોતાને નગરે આવ્યું. આદ્રક રાજાને ભેટ વગેરે આપી તેમના કુશળ વર્તમાન કહ્યાં અને પેલી અભયકુમારે આપેલી ભેટ આદ્રકુમારને પણ આપી અભયકુમારને સંદેશો કહી સંભળાવ્યા.
આદ્રકુમારે પિતાના દિવાનખાનામાં આવી એકાન્તમાં તે પિટી ઉઘાડી તે અંધકારમાં ઉધત કરનારી જાણે તેજના જ પુંજથી ઘડેલી હોય તેમ આદિનાથની મનહર પ્રતિમા છે. નવીન પ્રકારની આ વરતુથી આદ્રકુમાર અજાયબ
પે, એણે ઘણી વસ્તુઓ, અલંકારે જોયા હતા પણ આવી વસ્તુ આજપર્યત એને જોવામાં આવી ન હતી, તેથી આ નવીન જાતના આભરણથી તે અત્યંત ખુશી થયો. આ આ આભરણને એને મસ્તકે મૂ, ગળે પહેરી , કમરે મૂકી ને, પણ બંધબેસતું થયે નહિ. “આ શું હશે ! આ તે કયી જાતનું આશરણ?” પિતાની દષ્ટિ સન્મુખ રાખીને અંરાબર ધારીને યુવરાજ આ નવી વસ્તુને જોવા લા .
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com