________________
(૨૪૮ )
મહાવીર અને શ્રેણિક.
“ હે કુમાર ! બુધ્ધિના નિધાન એવા, અને પાંચમે મંત્રીશ્રાના સ્વામી, દાતાર, કુરૂજીારસના ભંડાર, દક્ષ, કૃતજ્ઞ, સર્વ કળામાં પારંગત એવા અલયકુમાર નામે શ્રેણિક નરપતિને પુત્ર છે. અરે કુમાર ! બુધ્ધિ અને પરાક્રમથી સંપન્ન, ભયરહિત, વિશ્વમાં વિખ્યાત એવા અલયકુમારને જી તમે નથી જાણતા કે ? ”
આર્દ્ર કુમારને અભયકુમાર સાથે મૈત્રીના અર્થ જાણીને આ કનૃપતિએ કહ્યુ કે “ હે વત્સ ! સાધુ ! સાધુ ! તું મારા કુલીન પુત્ર છે, કે જેથી મારા ચાલેલા મને અનુસારે તું પણ ચાલવાને ઈચ્છે છે, સમાન ગુણુવાળા અને સમાન પુત્ર, સંપત્તિવાળા તમારા બન્નેને મૈત્રીપ યુક્ત છે. ”
પિતાની અનુમતિ મલવાથી યુવરાજ આકુમારે કહયું. હું મંત્રીન્ ? તમે સ્વદેશ તરફ જાઓ ત્યારે મને પૂછ્યા વગર તમારે જવું નહિ. મારે પણ મારા મિત્ર અભયકુમારને એક સ ંદેશ મોકલવાના છે, ”
મગધરાજના મંત્રીએ મારૂ વચન સ્વીકાર્યું આ ક નૃપતિએ આપેલા ઉતારામાં કેટલાક દિવસ નિર્ગ્યુમન કર્યાં. એક દિવસ આદ્રક નૃપતિની રજા લઈ તે મંત્રી પેાતાને સ્વદેશ જવાને તૈયાર થયા. જતાં પહેલાં તે આકુમારને મળવા આયે. આ કુમારે અભયકુમારને આપવા માટે મંત્રીના હાથમાં પરવાળાં મુક્તાફલ વગેરે ઉત્તમ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com