________________
(૨૩)
મહાવીર અને શ્રેણિક દયાભાસ ધર્મવાળા હસ્તિ તાપસને પ્રતિબંધ પમાડીને વીર ભગવાનના સમવસરણમાં મોકલ્યા. એ હસ્તિ તાપસેએ ભગવાન પાસે જઈને દીક્ષા ગ્રહણ કરી.
હસ્તિ તાપને આશ્રમ રાજગૃહી નગરીની સમીપમાં હવાથી ગજેમેક્ષ અને હસ્તિ તાપના પ્રતિબંધની હકીકત શ્રેણિક મહારાજા પાસે પહોચી ગઈ. તેમ પિતાના પુત્ર અભયકુમાર સાથે રાજગૃહપતિ આ મુનિવરને વંદના કરવાને આવ્યો.
ભકિતથી વંદન કરતા મગધપતિ અને અક્ષયકુમારને મુનિવરે ધર્મલાભ રૂપી આશિષ આપી. શુદ્ધ ભૂમિતલ ઉપર નિરાબાધ પણે મુનિવરને બેઠેલા જોઈ રાજાએ પૂછયું.
ભગવાન ! આપે કરેલા ગજેમોક્ષથી મને આશ્ચર્ય થાય છે.’
રાજાના જવાબમાં મુનિવર બેલ્યા. “રાજન ! ગજેમોક્ષ એ કાંઈ દલભ નથી, પણ મને તે ત્રાકસૂત્રના બંધનમાંથી મુક્તિ મેળવવી એજ અતિ દુષ્કર જણાય છે. - “ ભગવાન ? તે કેવી રીતે ! ” રાજાએ પૂછયું
મુનિવરે તેના જવાબમાં એ ત્રાકસૂત્રના બંધનને પિતાને વૃત્તાંત કહી સંભળાવવા માંડે એ સાંભળવાને બીજા લકે પણ એકચીત થઈ ગયા.
સમુદ્રની મધ્યમાં પાતાલ ભુવન જેવા આદ્ધક દેશના Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com