________________
પ્રકરણ ૨૯ મુ. હસ્તી તાપસેાના આશ્રમમાં
હસ્તિ તાપસાના આશ્રમમાં પાંચસે શિષ્યાથી પરિવરેલા એક મહામુની પધાર્યો. એ હસ્તિ તાપસેાના આશ્રમનાં વિધિ વિધાન વળી જુદા પ્રકારનાં હતાં. એમની દયા, એમના ધર્મ પણ વિચિત્ર હતા તેઓની માન્યતા એવી હતી કે નાના નાના અનેક જીવને મારવા કરતાં મેટા એક જીવને મારી તેના માંસથી ઉત્તરની પૂર્તિ કરવી સારી, એક હાથી જેવા પ્રાણીને મારી નાખ્યા હાય તા એના માંસથી ઘણા દિવસ ચાલે. પશુ મૃગ, તિત્તર કે મત્સ્ય જેવા અનેક જીવાને મારી તેનાથી ઉદર પૂર્તિ કરવી અથવા તેા ધાન્યના કહ્યુંાને આહાર કરવાથી ઘણાં છવાની હિંસા થાય છે ને તેથી માટું પાપ લાગે છે. આવી તેમની માન્યતાથી તેમની પર્ણ કુટીમાં હાથીઓનુ માંસ તડકે સુકવવા નાખેલું હતું. અને જીવતા જાગતા એક હાથી ત્યાં માંધેલા નજરે પડતા હતા. પાંચસે શિષ્યેાના પરિવારવાળા આ મુનિ હસ્તિ તાપસ આશ્રમમાંથી નિકન્યા તેમના જોવામાં મા માંસ વગેરે આજુ તેમની દયા-ભાસતાના એ સુનિવરને ખ્યાલ આવ્યા.
જે માગે પેલા મેાટી કાયાવાળા હાથી બાંધ્યા હતા ત્યાંથી આ મહર્ષિં નીકળ્યા, મેાટા પરિવારવાળા આ મુનિવરને અનેક લાકે મસ્તક નમાવીને વંદન કરતા હતા તે જોઇને લઘુકર્મો હાથી પણ મનમાં વિચારવા લાગ્યા.” હું પણ જે છુટા
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com