________________
( ૧૬૬ )
મહાવીર અને શ્રેણિક
હતી, આવી એકાંત જગ્યાના લાભ લઇ આ મુનિને પોતાના વ્રતથી સ્ખલિત કરવા એ તેના મુખ્ય ઉદ્દેશ હતે.
એના હાવભાવ, એના હેંગર’ગ જોઇ મુનિ બધા ભેદ સમજી ગયા અને પદ્માસન લગાવી પરમાત્માના ધ્યાનમાં આરૂઢ થયા, પણ આ સુંદરી કયાં એમને છેડે એમ હતી. ? “ અરે મુનિરાજ ! હું ચાલીચલાવી આજની રાત તમારી સાથે ર ંગે રમવા આવી ત્યારે તમે આ શું ઢાંગ આદર્યા? અરે રસિક ! આ તમારી યુવાની મારી સાથે સલ કરા ! માનવ જન્મ સફલ કરી !”
એ અભિનયેાની નવનવી લીલાઓ કરતાં સુદરીના મસ્તક ઉપરથી છેડા સરકી ગયા. એના અંગની શિથિલતાથી એના મેડા પણ છુટી ગયા. “ મહારાજ ! આવા તપનું લ પશુ સ્વર્ગ પ્રાપ્તિ સિવાય ીજું કાંઇ હાય તા કહા !
,,
સ્વર્ગ માં જશે તે દેવબાળાઓ સાથે તમારે રમવું પડશે. જ્યારે આંગણે આવી અમે તમારી પ્રાર્થના કરીએ છીએ તા હૈ સુનિવર ? એ પ્રાર્થનાના ભંગ ન કરશેા, ન કરશેા. ” એ રમણી એલી, “ હે સ્વામી ! અત્યારે હું કોને શરણે જાઉ ? કાને ખેલાવું ? તમારા સિવાય આ ઉમિએ હું કોની આગળ લવું ? આ દુષ્ટ કામદેવથી રક્ષણ કરવા કાને ખેલાવું ? ’
રમણીના અભિનયા, કટાક્ષેા, લલચાવવાના અનેક પ્રયત્ન છતાં મુનિરાજ શાંત હતા. આત્મધ્યાનમાં એકાગ્રતાવાળા હતા. એ મદિરમાં રહેલા દિપકના પ્રકાશ અને ઉપર
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com