________________
દુગ ધારાણી.
(૨૨૯)
સ્નાન એ તેા શ્રૃંગારનું અંગ ગણાય છે. જ્યારે શરિર ઉપરથી પણ મમતા રહિત એવા .સાધુઓને પછી સ્નાનની શી જરૂર? શ્રૃંગારનું એક અંગ સેવન કરવાથી અનુક્રમે ખીજા અંગાના પણ સેવનના દોષ ન લાગે તે માટે જ્ઞાનીઓએ સાધુઓને માટે સ્નાન નિષિદ્ધ કર્યુ છે.
દુર્ગ ધાતુ પૂર્વભવનું` ચરિત્ર સાંભળી મગધપતિએ ફ્રી ભગવાનને પુછ્યુ, “ભગવાન એ દુર્ગંધાનું ભવિષ્યમાં યુથશે ? ”
“ રાજન ! એ દુર્ગંધાએ પોતાનું દુષ્કર્મ ઘણુંખરૂ ભાગવી લીધેલુ હાવાથી હવે નામ શેષ માકી રહ્યું છે તે ભાગવી લેશે. ભવિષ્યમાં એ તારી પટ્ટરાણી થશે.”
“પ્રભુ ! આપનું વચન સત્ય છે છતાં મને એની ખખર પડે તેવી કંઇક નિશાની આપે જેથી હું જાણી શકું? ”
,,
તેની ખાતરીને માટે તને એક નિશાની આપું છું કે અન્તઃપુરમાં ક્રીડા કરતા તારી પીઠ ઉપર ચડીને જે હુ’સની માફક લીલા કરે તે આ દુર્ગં ધા છે એમ જાણી લેવું ”
પ્રભુની વાણી સાંભળી શ્રેણિક આશ્ચય પામ્યા અહો ! આ તા. નવાઇની વાત કહેવાય ! આ માળા મારી પત્ની શી રીતે થશે ? ” ઇત્યાદિ વિચાર કરતા રાજા ભગવાનને નમીને
પોતાને સ્થાનકે ગયા.
દુષ્ટ પૂર્ણ થવાથી દુર્ગં ધાના દુષ ચાલ્યા ગયા,
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com