________________
દુગ ધારાણી.
( ૨૨૭)
છેડી દીધેલી ખાલિકાના શરીરમાંથી આ દુર્ગંધી નિકળે છે જેથી બધાએ નાસિકા બંધ કરી દીધી છે.
'
સેવકના મુખેથી આવી વાર્તા સાંભળીને શ્રેણિક મહારાજ એ દુર્ગંધીને જોવાને આગળ ચાલ્યા. પ્રતિદિવસ અરિહંત પ્રભુના મુખથી બાર પ્રકારની દેશના સાંભળનાર હાવાથી તેને જરા પણ જુગુપ્સા આવી નહિ, કારણ કે સમકિતનું એ લક્ષણ છે. સમકિત પામેલે જીવ વસ્તુસ્વરૂપ સારી રીતે જાણી શકે છે. વસ્તુ જેવા સ્વભાવમાં હેાય તેને સંપૂર્ણ` સમજનાર હાવાથી અથવા તે તીર્થંકર ભગવાનના વચનમાં શ્રદ્ધાવાળા હોવાથી એનાં વિવેક ચક્ષુ ખુલ્લી જાય છે. વિવેક ચક્ષુ પ્રગટ થતાં સમક્તિને પ્રભાવે. વસ્તુના જાણુવાપણાથી સંસારમાં આસકત છતાં બહુધા એનાં પાપ મધના એછાં થઈ જાય છે. કારણુ કે આાજ સુધી એની સંસાર તરફ દૃષ્ટિ હતી. પરન્તુ સમક્તિ પામ્યા પછી એની ષ્ટિ મેાક્ષ તરફ ઢળે છે. સંસારમાં આસક્ત હાય છતાં પણ સસારથી છુટવાને તે અનુકુળ સમચમની રાહ જુએ છે.
દુર્ગંધાને જોઇ મગધપતિ ત્યાંથી આગળ ચાલ્યે, ભગવાનને વાંઢી એમની દેશના સાંભળ્યા બાદ ચૈાગ્ય અવસર પામીને પૂછ્યું “ભગવનું ? ક્યા કને ચેાગે એ દુર્ગંધા થઇ.”
શ્રેણિકના જવાખમાં ભગવાને કહ્યું, “ પૂર્વ ભવે એણે મુનિની જુગુપ્સા કરી હતી. એ જુગુપ્સાનું આ ફૂલ છે,
""
“ ભગવાન્ ? જરા સ્પષ્ટતાથી કા, એણે કેવી રીતે
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com