________________
એક સ્થંભવાળે પ્રસાદ
(૨૨૫) તારે વિદ્યાગુરૂ છે જેઓ ગુરૂને બહુ વિનય કરે છે તેમને જ વિદ્યાઓ આવડે છે. અન્યથા સ્કરતી નથી તેથી આ માતંગપતિને આપ સિંહાસન ઉપર બેસાડો અને તમે અંજલી જોડીને એની સામે બેસે તે વિદ્યા આવડશે.”
વિદ્યાના અથી રાજા માતંગને સિંહાસન ઉપર બેસાડી પતે સામે હાથ જોડીને પૃથ્વી ઉપર બેઠે, કારણ કે નીચ પાસેથી પણ ઉત્તમ વિદ્યા હોય તે ગ્રહણ કરવી એવી નિતિ છે.
રાજાએ ચારના મુખથી ઉન્નામિનિ ને અનામિની એમ બે વિદ્યાઓ સાંભળી એટલે દર્પણમાં પ્રતિબિંબની જેમ રાજાના હૃદયમાં તે વિદ્યાઓ પરિણમી ગઈ. વિદ્યાઓ પરિ. ભુખ્યા પછી રાજાએ એને શિક્ષા કરવા માટે જલ્લાદને સ્વાધિન કરવા માંડે. એટલે અભયકુમારે કહ્યું “દેવ! આપને એ વિદ્યાદાતા ગુરૂ થયે. ગુરૂનું તે બહુમાન સન્માન કરવું જોઈએ. આપને એના તરફથી વિદ્યાની પ્રાપ્તિ થઈ એના બદલામાં આપ એને શૂળીની દક્ષિણ આપે એ ઠીક ન કહેવાય? - અભયકુમારનાં વચન સાંભળી રાજાએ ચોરને ભેટ સેગાર આપી બહુમાન કરવા પૂર્વક છોડી મુક્યો. અભયકુમારને ઉપકાર માનતે ચાર પિતાને ઘેર ગયે.
R
(
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com