________________
(૨૪).
મહાવીર અને શ્રેણિય. ” આ ચાર કઈ વખતે ભયંકર છે માટે એને શળીએ ચડા? રાજાએ હુકમ કર્યો.
રાજાને હૂકમ સાંભળી અભયકુમારે રાજાને વિનંતિ કરી દેવ? પ્રથમ આપ એની પાસેથી વિદ્યા શીખીલ્યો. પછી જે યુક્ત હોય તે કર !
અભયકુમારની વિનંતિ સાંભળી રાજાએ ચોરને કહ્યું છે ચાલ સામે આવી જાને તારી વિદ્યા બાલ, હું શીખી લઉં.”
સિંહાસન ઉપર બેઠેલા રાજાની સામે બેસીને ચારે વિદ્યા ભણવા માંડી. પરંતુ રાજા સિંહાસન ઉપર બેઠેલે હોવાથી અને ચેર નીચે બેઠેલે હોવાના અવિનયીપણાથી રાજાને એ વિદ્યા આવડી નહિ. કારણકે વિનય વગર વિદ્યા આવડતી નથી. લુચ્ચાઈથી કે ઠગાઈથી અથવા બળજેથી વિદ્યા સંકુલ થતી નથી. વિદ્યા મેળવવાને સર્વથી ઉત્તમ ઉપાય તે વિનય છે. વિનયથી મેળવેલી વિદ્યાઓ ઝટ પરિણમી જાય છે. જેની પાસેથી વિદ્યા મેળવવી હોય તે વિદ્યાગુરૂનું વિદ્યાનું બહુમાન કરવું જોઈએ, એ બહુમાનથી, વિનય થકી મેળવેલી વિદ્યા
જે જગતમાં ઈચ્છિત ફલને આપનારી થાય છે. - રાજાને વિદ્યા નહિ આવડવાથી તેણે ચોરને તિરસ્કાર કરીને કહ્યું કે “તારા હૈયામાં કુડકપટ છે તેથી તારી વિદ્યા મને આવડતી નથી.”
આ સમયે અલયકુમારે કહ્યું, “હે દેવ! અત્યારે એ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com