________________
પ્રકરણ ૨૮ મું.
દુર્ગધારાણું. એક દિવસ મહાવીર સ્વામી રાજગૃહનગરે સમવસયા, તે સમયે પૃથ્વી ઉપર બીજો ઈંદ્ર હોય તેમ મોટા આડંબરથી શ્રેણિક મહારાજ પ્રભુને વાંદરાને ચા, ગજેક્રોનીહાર, અ
ના હણહણાટ અને તેનાથી ભૂમિતલને રૂંધતા તે શેભાને હતે. આગળ ભાટ ચારણે સ્તુતિ કરી રહ્યા હતા ગંગા અને યમુના જેવા ચામરો વારાંગનાઓ વીંઝતી હતી. એવા મોટા આડંબર પૂર્વક મગધપતિ પ્રભુને વંદના કરવાને ચાલ્ય.
માર્ગમાં ચાલ્યા જતાં જમ્યા પછી તરત જ છેડી દીધેલી એક બાલિકા સનિકેના જોવામાં આવી, જાણે નરકને અવશેષ હેય નહિ શું? તેમ એ બાળિકાના શરીરમાંથી અત્યંત દુર્ગધ નિકળતી હતી. એ દુધીને અંગે એની આસપાસ કઈ ચાલી શકતું પણ નહિ. શ્રેણિક મહારાજ આ માગેથી ભગવાનને વાંદવા જતા હોવાથી તેના સૈનિકોને પ્રથમ આ દુર્ગધ આવી. એ તીવ્ર દુર્ગધીને સહન નહિ કરી શકવાથી સૈનિકોએ પિતતાની નાસિકા બંધ કરી દીધી. પિતાના સૈનિકેની આવી ચેષ્ટા જોઈ રાજાએ પોતાના પરિજનને એનું કારણ પૂછયું, “આ શું છે?”
પ્રતિહારીએ ખુલાસો કર્યો. “જમ્યા પછી તરત જ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com