________________
એક સ્થંભવાળા પ્રાસાદ.
(૨૩) તે શાખા ઈ એના મનમાં ખેદ ઉન્ન થયો. તરતજ રાજાને બોલાવીને હકીક્ત જણાવીને બતાવ્યું.
' રાજાએ અભયકુમારને બોલાવી આજ્ઞા કરી કે “વત્સ ! -જ્યાં પંખીઓ પણ પ્રવેશ કરવાને અસમર્થ છે ત્યાં મનુષ્ય પ્રવેશ કર્યો છે તે મનુષ્ય કેઈ સમર્થ હોવો જોઈએ. જેની આ વી અતિશય અમાનુષી શક્તિ છે તે કોઈ વખતે અન્તઃપુરમાં પ્રવેશ પણ કરે માટે એને તે બરાબર શિક્ષા કરવી જોઈએ.”
રાજાનાં વચન સાંભળી અભયકુમાર બે -“દેવ છેડા દિવસમાં હું તે ચોરને પકડી આપને આધીન કરીશ.” એમ કહીને તે દિવસથી ચારને શોધવાને રાત્રિ-દિવસ નગરમાં ભમવા લાગ્યા.
પિતાની બુદ્ધિના પ્રભાવથી અભયકુમારે તે ચોરને પકડિીને રાજદરબારમાં મહારાજાને હવાલે કર્યો. પિતાની સમક્ષ ઉભેલા ચારને જોઈ રાજાએ કહ્યું. એક સામાન્ય ચોર હોય તેની પણ જ્યારે ઉપેક્ષા કરવામાં આવતી નથી તે પછી આ ચેર તે શક્તિમાન છે. તે તેને તે અવશ્ય નિગ્રહ કરવો જોઈએ.”
રાજાએ ચોરને પૂછયું આમ્રવનમાંથી તે કેરીઓ શી રીતે તેડી લીધી વારું ?'
” વિદ્યાના બળથી.” રાજાના જવાબમાં ચારે જણાવ્યું. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com