________________
(૨૧૪)
મહાવીર અને શ્રેણિક તડફડતી મુચ્છિત થતી જોઈ. “અફસ આ તો મેટી આફત ઉભી થઈ. મને લાગે છે કે આ વેશ્યા હમણું પિતાના પ્રાણુ છોડી દેશે. મને પણ ભેગની ઈચ્છા તે પ્રબળ રહ્યા કરે છે ત્યારે શું વ્રતભંગ કરૂં? અરે આખરે મારી આ સ્થિતિ!”
ત્યાં પેલે દેવતા પ્રગટ થઈ બે અરે દુરાગ્રહી! ઉપાર્જન કરેલાં કર્મફલ ભેગવવાને દુરાગ્રહ છે? તને ભેગકર્મ અત્યારે ઉદય આવેલું છે તે ભગવ્યા વગર તારા છુટકે થવાનો નથી. આ સ્ત્રીની પ્રથમ સારવાર કર, તારામાં એક પ્રીતિવાળી આ સ્ત્રી તારા સ્પર્શથી જ નવચેતના પામશે. અન્યથા એ પોતાના પ્રાણ તજી દેશે. હવે તને ઠીક લાગે તેમ કર.” દેવતા અદશ્ય થઈ ગયે.
જેવી ભવિતવ્યતા. પ્રાણીઓને જેવી ભવિતવ્યતા હોય છે તેવા જ સંગે આવી મળે છે. ખચીત મારા કઈ દુષ્કર્મના યોગે આ સંગ આવી મળે છે તે મારે નિરાશસભાવે જોગવી લેવો. જેમ શરીર ઉપર કોઈ ભયંકર રોગ ઉત્પન્ન થાય છે તે મને કે કર્મને ભગવ્યા. વગર છુટકો થતો નથી. બંદીખાને પડેલા માણસને એ બંદીખાનું સેવ્યા વગર છુટકે થતો નથી તેમ મારે પણ હવે આ સંજોગોમાં સંજોગને આધીન થયા વગર છુટકો નથી. અત્યારે તે વ્રતભંગ કરું છું પણ એક દિવસ એ પણ આવે કે હું શુદ્ધ થઈ આ પાપરૂપ કાદવથી બહાર
નીકળું. કરેલા પાપોનું પ્રાયશ્ચિત્ત કરૂં. આ ફલકર્મ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com