________________
એક સ્થંભવાળે! પ્રાસાદ.
( ૨૧૯ )
કુમાર જેવા બુદ્ધિમાન મારે મંત્રી છે, મારાં ભાગ્ય હજી જાગૃત છે; નહીંતર કાઇ એવકુફે મંત્રીએ . મારા હુકમના અમલ કરી દીધા હૈાત તા આજે પરિણામ ઘણુ ભયંકર આવત. એ તે જે થાય તે સારાને માટે, ખાટી રીતે ભેળવાઇ ચેલણા ઉપર મે શંકા આણી પણ ચેલ્લા તા મહાન સત્તી છે. મારી જ અપમતિ છે. ખાટી શ`કા આણી મેં એને જે ગેરઇન્સાફ આપ્યા છે તેના બદલે એને શી રીતે વાળી આપું? વળી દરેક રાણીએમાં ચેલ્લાણા મને અધિક પ્રિય છે તે એને માટે હું શું કરૂ ? તેને માટે હું એક સ્થલવાળા પ્રાસાદ બંધાવુ, જેમાં રહીને વિમાનમાં રહેલી ખેચરીની જેમસ્વેચ્છાએ ક્રીડા કરે. એમ નિશ્ચય કરીને તેણે અભયકુમારને પોતાની પાસે એલાવી આજ્ઞા કરી કે—“ વત્સ ! ચેલ્લાદેવીને માટે એક સ્થંભવાળા મહેલ બંધાવ ”
,,
રાજાની આજ્ઞા પામીને અક્ષયકુમારે એક હાંશીયાર સુચારને ખેલાવ્યે અને તેને કહ્યું કે- આપણે એક સ્થ’ભવાળે મહેલ 'ધાવવા છે તેને માટે પાટીયાં વગેરે સારૂ કાઇ સારા વૃક્ષને છેદીને તેનાં લાકડાં લાવવાના છે. ”
મંત્રીશ્વરની આજ્ઞા પામીને સારાં લાકડાંને માટે કાઇ સારૂં વૃક્ષ તપાસવાને તે વનમાં નીકળ્યો. વનમાં પરિભ્રમણુ કરતાં સુથારે એક માટી શાખા-પ્રશાખાવાળુ ઉત્તમ વૃક્ષ જોયું. ગાઢી છાયાવાળુ, આકાશ સુધી ઊંચું, ઘણા પુષ્પવાળુ અને મોટા થડ અને શાખાવાળુ તે વૃક્ષને જોઇ એણે વિચાર કર્યો આ વૃક્ષ કોઇ સામાન્ય કોટીનું જણાતું નથી. ગમે તેવું
કે
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com