________________
(૨૨૦ )
મહાવીર અને શ્રેણિક,
વૃક્ષ પણુ દેવતાવગરનુ હાતું નથી તે આ વૃક્ષરાજ તેા તેની શેાભાવડે મેટા દૈવતવાળું માલુમ પડે છે, માટે પ્રથમ આ વૃક્ષના અધિષ્ઠાયકને ગંધ, ધૂપ, ઢીપાદિક પૂજા, તપસ્યાથી આરાખી એની ઉપાસના કરૂં કે જેથી મને કે મારા સ્વામીને વિદ્યુ થાય નહિ. છ
*
એ પ્રમાણે વિચારી ભક્તિપૂર્વક ઉપવાસ કરી ગંધ, ધૂપ વગેરેથી સુથારે વૃક્ષનું પૂજન કર્યું, એ સમયે વૃક્ષને આ શ્રયીને રહેલા તેના અધિષ્ઠાયક વ્યંતર પેાતાના આશ્રયની ૨ક્ષાને માટે અને તેમના અર્થની સિદ્ધિને માટે અભયકુમાર પાસે આવ્યા. “ હું મહાનુભાવ ! તું મારા આશ્રયરૂપ વૃક્ષને નહિ છેદાવતાં તારા માણસને પાછે ખેલાવી લે. હું તને એક સ્થંભવાળા પ્રાસાદ કરાવી આપીશ ને વધારામાં મહેલને ક્રતુ ચારે કાર સત્ર વનસ્પતિએથી સુશૈાશિત અને સ ઋતુઓથી મઢિત એક ઉદ્યાન કરી આપીશ.” વ્યંતર એમ કહીને અદૃશ્ય થઇ ગયા.
દેવતાના વચનથી અભયકુમારે સુથારને વનમાંથી પાછા એલાવી લીધા. તેને લાકડાં છેદવાની ના પાડી દીધી. અભયકુમારનાં વચન સાંભળી સુથાર પોતાને ઘેર ગયા. તેજ રાત્રિને વિષે દેવતાએ એક સ્થભાળે મહેલ અને એને ક્રૂરતું ઉદ્યાન કરી આપ્યું; કારણ કે વચનથી બધાયેલા દેવતાએ સેવકથી પણ અધિક ત્વરાથી કાર્ય કરનારા હાય છે.
પ્રાત:કાળે એ પ્રાસાદ અભયકુમારે શ્રેણિક મહારાજને
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com