________________
ન'દિષે.
(૨૧૫)
ભાગવાઇ ખલાસ થાય મન વિષયવિકારોથી રહિત થાય, અને મારૂં ચારિત્ર નિર્મળ શુદ્ધ થાય એવા સમય અને ફરીને પ્રાપ્ત થજો.
""
એ પ્રમાણે વિચાર કરતા મુનિ વ્રતભંગના પાપને જાણતાં છતાં પણ ભાગ્ય ક્રમને વશ થઈ વેશ્યાની પાસે આવ્યા. વેશ્યાનું મસ્તક ખેાળામાં લઈ એની મુર્છા વાળવાના ઉપચાર કરવા લાગ્યા. એના કામલ શરીર ઉપર પેાતાના હસ્તથી સ્પર્શ કરવા લાગ્યા. મુનિના આવા સ્નેહસિંચનથી . વેશ્યામાં કરીને નવ ચૈતન્ય પ્રગટ થયું. જરા જરા હાલતી પેાતાની આંખ ઉઘાડી વેશ્યા જોવા લાગી તે પલગ ઉપર મુનિના ખેાળામાં પોતે સુતેલી હતી. પલ ગની આસપાસ એની દાસીએ એના આરામ માટે રાહ જોતી ઉભી હતી.
મુનિના ખેાળામાં સૂતેલી વેશ્યા મુનિના હસ્તપથી સુખનો અનુભવ કરતી હતી. તેણે પાતાની આંખ મીંચી દીધી–મોંધ કર.
વેશ્યાને સાવધ થયેલી જોઇ નદીષેણ મેલ્યા. મૃગાક્ષી ! ઉઠ ! ઉઠ ! હું કોમલાંગી! જો હું તારી પાસે જ છું.” વેશ્યાએ પાતાનાં લેાચન ઉઘાડ્યાં, આસપાસ નજર કરી. આળસ મરડતી મદનના સ્મરણનુ ભાન કરાવતી તે મેઠી થઇ. એની નેત્રસજ્ઞાથી દાસીએ ત્યાંથી પસાર થઇ ગઇ. ક્ષણમાં મુનિ તરફ તા ક્ષણમાં નીચે નજર કરતી વેશ્યા
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com