________________
( ૧૨ )
મહાવીર અને શ્રેણિક:
“તું અમારે એકના એક પુત્ર. પાટવી, યુવરાજ, આ મેટા રાજ્યના વારસ, તારે માટે અમને કેટલા અભિલાષ વત્સ ! અમે તને રજા તે કયાંથી આપી શકીએ ?”
“ ખચીત, સ’સારીયાના માહ સ્વામય ને વિચિત્ર છે. તેએ ચમને આપી શકે છે પણ યતિને આપતાં દુ:ખી થાય છે. ભલાં થઈને મને રજા આપે, કોઇ રીતે હું હવે રહી શકું તેમ નથી. કલ્પાંત કર્યો કંઇ વળનાર નથી. ”
એ દુરાગ્રહી માત-પિતાને સમજાવી રાજકુમારે સંસારને ત્યાગ કરી મુનિપણુ અંગીકાર કર્યુ. અનાથ— અશરણપણું' અનુભવેલુ' હાવાથી અનાથમન પેાતાનું નામ રાખ્યું.
">
“ ધન્ય છે એ અનાથી મુનિને, જેમણે એવી ખાલ્યવસ્થામાં રાજ્યલક્ષ્મીના વેશવાના ત્યાગ કરી દીક્ષા ગ્રહણ કરી, અનાથ અને સનાથના મર્મ સમજી આત્મકલ્યાણ સાધ્યુ રાજાશ્રેણિકે વચમાં કહ્યું, “ ભગવાન્ ! સનાથ છતાં પેાતાને આનાથી તરીકે ઓળખાવનાર એ મહામુનિ અત્યારે કયાં હશે ?”
રામ
“ એ અનાથી મુનિ દીક્ષા ગ્રહણ કરી ગામેગામ વિહાર કરતાં આજે તમારા ગામની પાદરે આવીને રહેલા છે, જેની સામે તમે પ્રશ્ન કરી રહ્યા છે. રાજનું ? ” શું આપ જ અનાથી મુનિ ! આહા ધન્ય છે આપને ! સ'સારના ભાગેાને તજનાર એક આપને જ ધન્ય છે
મ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com