________________
ભગવાનની દેશના.
( ૧૨૯૭ )
છે. અથવા તેા ઉપશમ શ્રેણિપર આરૂઢ થયેલા મુનિને અગિયારમે ગુણસ્થાનકે આ સમકિત હાય છે.
મિથ્યાત્વમૈાહનીય અને અનંતાનુબ ંધીની ચેાકડી ઉદયમાં આવેલી હાય તેના નાશ કરે અને ઉદયમાં નહિં આવેલીના ઉપશમ કરે. એમ ય અને ઉપશમ બન્નેવટે કરીને યુકત જે સકિત તે યેાપમિક સમકિત કહેવાય છે, આ સમકિતની સ્થિતિ છાસઠ સાગરોપમ ઝાઝેરી છે.
દર્શોનમેાહનીયની ત્રણ અને અનતાનુખ ધીની ચાર એ સાતે પ્રકૃતિને ક્ષય કરવાથી ક્ષાયક સમ્યક્ત્વ સાસંદ અનંત સ્થિતિવાળુ ઉત્પન્ન થાય છે.
શુશ્રુષા, ધર્મરાગતા અને સેવાભકિત આ ત્રણ જેનામાં હાય તે સમકિત કહેવાય છે. જિનેશ્વરનાં વચને, એમના ઉપદેશ સાંભળવાની જે ઇચ્છા તે થુશ્રુષા, જિનેશ્વરના ધને વિષે જે રાગ–પ્રોતિ એ બીજું લક્ષણ, તેમજ જિનેશ્વર અને સંઘની વૈયાવચ્ચ–સેવાભકિત.
તીર્થંકરના ઉપદેશ, એમનાં વચન સાંભળવાની નિર’તર ઈચ્છા રાખવી કેમકે જિનવચને શ્રવણુ કર્યા વગર કાઈ પણ જ્ઞાનાદિક ગુણ પ્રાપ્ત થતા નથી. જ્ઞાન સાંભળવાથી એવા સુશુા પ્રગટ થાય છે. શાસ્ત્ર સાંભળવાથી જ્ઞાન થાય, એ જ્ઞાનથી પચ્ચખાણ થાય, પચ્ચક્ખાણુથી વિરતિપણું આવે, વિરાતપણાથી દોષરહિત તપ થાય, તપથી અનુક્રમે ક્રિયારહિત થવાય ક્રિયારહિત થવાથી (નવોમાર્ગ પ્રાપ્ત થાય. ખારા જલના
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com