________________
(૨૦૬)
મહાવીર અને શ્રેણિક,
""
વણા કરી. સમસ્ત અન્ત:પુરને ખાળી નાખવાનાં મે હૂકમ કર્યો. અભયકુમારે તે પ્રમાણે કર્યું હશે? તેા થું થશે ભારે થઇ ! મગધરાજ ઉતાવળે ઉતાવળે શ્વાસભર આવતા હતા. ત્યાં અભયકુમારને જોઈ ઉત્સુકતાથી રાજાએ પૂછ્યું “ કેમ અભય ! મારી આજ્ઞા પ્રમાણે તે કર્યું ? ”
રાજાના સવાલ સાંભળી અભયકુમાર અંજલી જોડીને ઓલ્યા “ તાત ! આપની આજ્ઞા ખીજાને પણ પ્રમાણુ છે તે મારે કેમ ન હોય ? ”
,,
અભયકુમારનાં વચન સાંભળી રાજાને ચકરી આવવા માંડી “ અરે પાપી, પોતાની માતાને મારી તું અદ્યાપિ જીવે છે શું ? તું એ અગ્નિમાં કેમ પડયા નહિ ? ” રાજાએ રાષથી કહ્યું.
"
રાજાએ કદિ કાઇના થયા છે કે તે પેાતાના થઈ શકે? હૂકમ કરવા સમયે પેાતાને ભાન હેતુ નથી. સહુસા હુકમથી અવિચારી કાર્ય કરી પાછળથી પશ્ચાત્તાપ કરવા મ’ડી જાય છે. શ્રેણિક રાજાએ એવા જ અવિચારી હુકમ કર્યો ને હવે અક્ષયકુમારને દોષ દેવા લાગ્યા.
જ
રાજાનાં વચન સાંભળી અભયકુમાર આણ્યે. “પિતાજી! મહાવીર ભગવાનનાં લકત એવા મને પતંગની માફ્ક મરવુ ચેાગ્ય નથી. હું શા માટે અગ્નિમાં પડુ'? સમય આવૃતાં હું તે દીક્ષા ગ્રહણ કરીશ અને તે સમયે ભગવંતની એવી આજ્ઞા
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com