________________
(૨%)
મહાવીર અને કિ. . “અભય! તું ખરેખર મારો પુત્ર છે. બુદ્ધિમાન છે. મારી ઉપર આમ ચડેલું કલંક તે બુદ્ધિવડે દૂર કરી નાખ્યું છે.
| પિતાપુત્ર વાત કરતા રાજમહેલમાં આવ્યા. રાજાએ પારિતોષિકવડે અભયકુમારને સંતોષે. અતઃપુરમાં જવાની વરાવાળો અને ચેલણાના દર્શનની ઉત્કંઠાવાળો તે ચેલૂણાના મંદિરમાં ચાલ્યા ગયે.
રાણgeness
પ્રકરણ ૨૬ મું.
- સંદિપેણ, મગધરાજ શ્રેણિકને નંદિષેણ નામે પુત્ર હતું. મહાવીર ભગવાનની દેશના સાંભળી નંદિષેણુને વૈરાગ્ય આવ્યું જેથી એને દીક્ષાના પરિણામ થયા. માતાપિતાની અનુજ્ઞા માગી. સંસારમાં રહેવાને માતાપિતાએ ઘણેય સમજાવ્યું. વ્રત ગ્રહણ કરવામાં દૃઢ નિશ્ચયવાળે જાણે માતાપિતાએ નંદીને ૨જા આપી. વ્રત લેવાને જેવો તે ગૃહમાંથી બહાર નીકળે તેવામાં દેવતાઓએ અંતરિક્ષમાં રહીને કહ્યું કે-“હે નદિષેણ! તું ઉસુક થઈ વ્રત લેવાને કયાં જાય છે? હજી તારે ચારિત્રને આવરણ કરનારૂ ભેગકર્મ બાકી છે. તે કર્મને ક્ષય થાય ત્યાં લગીતું શેડે એક કાળ ગ્રહવાસમાં રહે.” ! “ આહ! એ કર્મ બિચારા જડ પદાર્થને શું હિસાબ છે? મારી આગળ તે તે રાંક છે.” નંદીષેણે કહ્યું
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat bilee suonia maswami Gyanonandar-Umara, Surat
Www.umaragyanbhandar.com