________________
(૧૯) )
મહાવીર અને શ્રેણિક પિતાને ઓળખી લે તે તે પોતેજ નાથ બની શકે.
આ બધીય બાહ્ય વસ્તુઓને હું નાથ છું એના કરતાં મારી પિતાને વસ્તુઓને જ હું નાથ થઈ શકું એ સત્ય છે, ને એ બાહ્ય વસ્તુઓને ત્યાગ કરવાથી સર્વવિરતિ રૂપ સંયમવડે સનાતા પ્રાપ્ત થઈ શકે છે. બાહ્યવસ્તુઓનું નાથપણું તે અનંતીવાર થયું છતાં એનાથી કાર્યસિદ્ધિ નજ થઈ.” એવા વિચારવાળો રાજકુમાર થોડા દિવસમાં નિરેગી થઈ ગયો.
અનેક ઉપચાર કરવા છતાં રાજકુમારને કંઈપણ ફાયદો ન પડવાથી એના માતપિતા બહુ દુ:ખી થયેલાં, તે રાજકુમારને અલ્પ સમયમાં આમ તદ્દન નિગી જોઈ બેહદ ખુશી થયા; કારણ કે આ બધું કેમ બન્યું તેની એમને ઓછી ખબર હતી?
તદ્દન નિરેગી થયેલે રાજકુમાર હવે માતાપિતાના ચરણમાં નમસ્કાર કરી બોલે “પૂજ્ય માતાપિતા ! તમે રજા આપે તે હું સર્વવિરતિ રૂપ સંયમ ગ્રહણ કરું.
રાજકુમારનું વચન સાંભળી માતપિતા દુભાયાં. કયા માતપિતા દીક્ષાને માટે ખુશીથી રજા આપી શકે?
પૂજ્ય પિતાજી! આવી મેહચેષ્ટા શું કામની? હું તે મૃત્યુના મુખમાં જ હેતે, તમે સર્વેએ મારી આશા છેડી હતી. મેં પિતે પણ જીવવાની આશા છેડી હતી. તે વખતે તમે સર્વે કઈ છતાં સંસારમાં હું અશરણ હત–અનાય હતે.”
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com