________________
આનાથી મુતિ:
( ૧૮૯ )
6
પૂર્વે જો મેં ધનુ શરણુ અંગીકાર કર્યું હૅતે તે મારે મારે આ દુઃખ ન હતે. ખેર, હવે ભૂલ્યા ત્યાંથી ક્રીને ગણવુ એ નિયમને અનુસરી ધર્મ એ એક જ મારૂં શરણ થાએ ’
આજે આટલી વેદના પણ હું સહન કરી શકતા નથી, તે પૂર્વે આ કરતાંય ઘણીય તીવ્ર વેદના મે` નરક, તિર્યંચાદિક દુર્ગતિમાં સહન કરી હશે. વળી ભવિષ્યમાં આના કરતાંય અધિક વેદના મારે સહન કરવી પડશે એ બધું હું કેમ સહેન કરી શકીશ ? માટે સંસારના સર્વે અધનાના નાશ કરનાર સવિરતિ ધર્મ તે જ મને તે હવે શરણુ હા ! એ જ મારા નાથ હૈ. આ દુ:ખમાંથી, જો હું... મુકત થાઉં, ભાવીને ચેાગે મારા રાગ નાશ થાય ને શરીરે હું નિરોગી થાઉં તા એ સર્વવિરતિ રૂપ દીક્ષાને અંગીકાર કરૂં, મારા આત્માનું હું શ્રેય કરૂં. ” રાજકુમારને કોઇ પૂના તથાપ્રકારના શુભ અધ્યવસાયથી તથાપ્રકારની શુભ ભાવના જાગૃત થઈ અને મન સાથે તે પ્રમાણે તેણે નિશ્ચય કર્યો.
રાજકુમાર એ પ્રમાણે મન સાથે નિશ્ચય કરી સૂઇ ગયા. પેલા નિશ્ચયને પરિણામે કેટલીક ઘડી વચમાં પસાર થઈ ગઈ. તે પછી જેમ જેમ સમય પસાર થતા ગર્ચા, તેમ તેમ તેની ભાવના દૃઢ થતી ગઈ અને એની વેદના ધીરે ધીરે શાંત થતી અઈ. “આહા! આત્મા એ જ પાતે, પેાતાના સનાથ થઇ શકે છે, પણ જો તે પાતાના સ્વરૂપ પ્રમાણે વર્તે તા ચેતે
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com