________________
અનાથી મુનિ.
(10) વગેરેનાં કરૂણાજનક રૂદન કઠોર હૃદય પીંગળવાને પણ પુરતાં હતાં, ભેજનને પણ ત્યાગ કરીને એ રાજકુમારની સારવાર માટે હાજર રહેતાં હતા, બેન, સ્ત્રી, ભાઈ, કુટુંબ પરિવાર બધાં એ રાજકુમારના આરામ માટે રી રહ્યાં હતાં. આખીય રાજસમૃદ્ધિ કુરબાન હતી. હજારે સુભટે, સનિકે, રાજકુમારને ટગર ટગર જોયા કરતા હતા. વિદ્યા અને મંત્રવાદીઓ એક પછી એક અનેક પ્રકારના ઉપચાર કર્યો જતા હતા. એ બધાય રાજકુમારને આરામ પમાડવાને આતુર હતા. એકાંત હિત કરનારા હતા, છતાંય રાજકુમારને આનંદ તે ઉડી ગયા હતા. આટઆટલી વસ્તુઓ, સાહેબીને માલેકનાથ હોવા છતાં સારા સંસારમાં અત્યારે તે એક હતે. જગત એને મન શૂન્ય હતું. બહોળા પરિવાર છતાં પિતાને તે એળે જ માનતે હતે. પ્રતિક્ષણે મૃત્યુ એની નજીક આવતું હતું. મેતનાં નગારાં વાગી રહ્યાં હતાં. આટઆટલી સાહેબીય એને મનતે અત્યારે નકામી હતી. એ હજાર સુભટે, કુટુંબ પરિવાર એને તો કંઈ કામના નહોતા કેઈ એને રોગ લઈ શકે તેમ ન હતું. મોતથી બચાવી શકે તેમ નહતું. મગધરાજ ! કહે એ રાજકુમાર અનાથ છે કે
સનાથ?”
“ મુનિવર ! આપની વાત રહસ્યવાળી છે-જ્ઞાનપરિપૂર્ણ છે. સંસારમાં જ મીઠાશ માનનારા અમારા જેવા
અલ્પ સનાથ-અનાથને મર્મ શું સમજી શકે? ખરે Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com