________________
૧૬) '
મહાવીર અને શ્રેણિક. કૌશાંબીપતિ મહીપાલને એકને એકજ એ કુમાર! માતાપિતાને રાજકુમાર પ્રાણસમાન હતું. એકના એક યુવરાજને જમના હાથમાં જતે માતાપિતા કેમ સહન કરે ? એ. વ્યાધિ દૂર કરવાને માટે અનેક ઉપાયે જાવા લાગ્યા. અનેક વૈદ્યો, અનેક મંત્રવાદી અને તિષીઓ વગેરેને બોલાવી અનેક ઉપચાર કરાવ્યા છતાંય રાજકુંવરની વ્યથા દૂર કરવાને કઈ શક્તિવંત થયે નહિ. રાજાએ શહેરમાં ને રાજ્યમાં ડાંડી પીટાવી “જે કોઈ રાજકુમારની પીડાને દૂર કરશે તેને રાજા અર્ધ રાજ્ય આપશે.” દેશ પરદેશમાં એ વાયકા પ્રસરી ગઈ અને અનેક વૈદ્યોના પ્રયત્ન છતાં રાજકુમારનું દુઃખ કઈ રીતે દૂર થઈ શકયું નહિ. રેગથી પીડ પામતે રાજકુમાર મૃત્યુ અને જીવન વચ્ચે ઝોલાં ખાવા લાગે.
મૃત્યુને ભેટવા તૈયાર થયેલા આ રાજકુમારને રાજકુમાર છતાં જરાય સુખ કે શાંતિ નહોતી. રોગની વ્યથાથી એને જરાય ગમતું નહોતું. મનુષ્ય ભવનું અણમેલું જીવન એને મન અકારું હતું. એ મોતના મેમાનને રતિભર પણ ચેન નહોતું. કાશીબીપતિની અદ્ધિ, સમૃદ્ધ એના સુખને “માટે, એની શાંતિને માટે અર્પણ હતી છતાંય એ અદ્ધિ, સમૃદ્ધિ, અખંડીત વાત્સલ્યવામાં એ માતાપિતા સેંકડો કુટુંબીજને, એ હાથી, ઘોડા, રથ, પાયલ, સુભટે એ મતની પથારીએ આળોટતા રાજકુમારના ચરણમાં આળોટતું
હતુ. માતાપિતાના વાત્સલ્યભર્યા રૂદન, પત્ની, બેન, ભાઈઓ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com