________________
અનાથી મુક્તિ
પણ હવે તો તેને સારૂ થઈ ગઈ છે ને? સંસારના પદાર્થો ભેગવવાને તું શક્તિવાન થયા છે. પાપના દિવસે પુરા થઈ તારે હવે તે પુણ્યના દિવસો આવ્યા છે. બા! “માતાએ વચમાં કહ્યું.
માતા! એમ નથી. હું નિરેગી થયે એનું કારણ બીજું છે અને તે માટે જ હું ઉદ્યત થયો છું. સમયાં?”.!
“શું કારણ વાર?” માતાપિતાએ પૂછયું. '
મેં એ અશરણ-અનાથાવસ્થામાં નિશ્ચય કર્યો હતો કે મને સારૂં થશે તે જરૂર હું તત્કાલ દીક્ષા ગ્રહણ કરીશ. સર્વવિરતિરૂપ ધર્મ વડે મારા આત્માને સનાથ કરીશ. એ નિશ્ચય કરવાથી જ મને જોતજોતામાં સારું થઈ ગયું. હવે હું તમને કંઈ કામને નથી ને ત્યારે પણ કંઈ કામને નહેાતે.”
તે ભલે તારે નિશ્ચય તું અમલમાં મૂકજે. દીક્ષા તે તું ગમે ત્યારે પણ લઈ શકે છે. ઉતાવળ શી? હાલમાં તે સાંસારિક સુખ ભેગવ, સમય આવે દીક્ષા ગ્રહણ કરજે.”
નહિ, હું તે સર્વવિરતિને અર્પણ થઈ ગયું છું. નિગી થશે એટલે ક્ષણ માત્ર હું રહી શકું જ નહિ. માતા! તમારો આગ્રહ અસ્થાને છે. એ ભેગો મારે તે વિષ સામાન છે. હું તે દીક્ષાને જ ઉમેદવાર છે. માતા!” રાજકુમારે પિતાની હઠ જાલુ રાખી. . . . .
. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com