________________
ભગવાનની દેશના.
( ૧ ) કે આપ સનાથ છતાં પિતાને અનાથી મુનિ તરીકે ઓળખાવે છે. આપના જેવા ત્યાગી મુનિવરને જ્ઞાન ધ્યાનમાં અંતરાય કરી આપને સાંસારિક ભેગો માટે રતિ પમાડવાને યત્ન કર્યો, તે માટે હે મહામુનિ ! આપ મારા અપરાધને ક્ષમા કરજે. ” - અનાથી મુનિને વંદન કરી ખમાવી રાજા પિતાની નગરીમાં ગયે, અનાથી મુનિ ત્યાંથી વિહાર કરી અન્યત્ર ચાલ્યા ગયા. અનુક્રમે તેઓ કમને ક્ષય કરીને શિવવધૂને વર્યા.
ooooooo0000000
પ્રકરણ ૨૪ મું. મહાવીર ભગવાનની દેશના. કેવળજ્ઞાનની લક્ષમી પ્રગટ થયા પછી ભગવાન મહાવીર અસંખ્યકેટી દેવતાઓના પરિવાર સહિત વિહાર કરતા અને પાપાપુરી નગરીએ પધાર્યા. દેવતાઓએ સમવસરણની રચના કરી, તેમાં બેસીને ભગવાન દેશના દેવા લાગ્યા. ભગવાનની દેશના સાંભળી સર્વ કે પરમ શાન્તિવાળા થયા ! , અપાપાનગરીમાં મિલ નામને બ્રાહ્મણય કરાવતા હેવાથી ગૌતમાદિક અગ્યારે બ્રાહ્મણ પંડિતે યજ્ઞ કરાવાને પોતાના શિષ્યાદિક પરિવાર સહિત આવેલા હતા. એ. અગ્યારે પંડિત
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com