________________
(૧૯૪)
મહાવીર અને શ્રેણિક અનુક્રમે ભગવાન મહાવીરના સમાગમમાં આવ્યા અને પરિવાર સહિત તેમના શિષ્ય થયા.
. ત્યાંથી વિહાર કરતા પ્રભુ રાજગૃહનગરે ગુણશીલચૈત્ય નામના ઉદ્યાનમાં સમવસર્યા. ભગવાન મહાવીરનું આગમન સાંભળી મગધપતિ શ્રેણિક ઋદ્ધિ, સમૃદ્ધિ અને પરિવાર સહિત ભગવાન મહાવીરને વંદન કરવાને આવ્યા. પ્રભુને પ્રદિક્ષણા કરી, નમી, વંદન કરીને યોગ્ય સ્થાનકે બેઠા. ભગવાને દેશના આપી. આ દારૂણ સંસારસમુદ્રમાં પ્રાણીઓ જમી માનવભવની બાહ્ય મેહતામાં રાચીમાચી ધર્મના મર્મને સમજ્યા વગર ચાલ્યા જાય છે–માનવ ભવ હારી જાય છે. પ્રાણીઓને સંસારનું કારણ કર્મ છે. પોતાના જ કરેલા કર્મથી વિવેક રહિત પ્રાણી કુ ખેદનારની જેમ નીચે ઉતરી જાય છે ત્યારે શુદ્ધ હદયવાળા પુરૂષ મહેલ બાંધનારની જેમ ઉર્ધ્વગતિને ભજનારા થાય છે. એ કર્મબંધનમાં જે જે કારણે છે તે બધાં દૂર કરવામાં આવે તે જ પ્રાણ ઈચ્છિત વરતુને મેળવી શકે છે. જીવહિંસા, અસત્ય, ચેરી, વ્યભિચાર તેમજ ધન ધાન્યમાં મૂછ, તેને મેળવવાની મૂર્છા એ બધાં પ્રાણીને અધોગતિમાં ખેંચી જાય છે.
સંસારમાં પ્રાણુને સંસારરૂપ વૃક્ષને નાશ કરનારું અને મોક્ષના બીજ સમાન સમ્યગ્દર્શનની પ્રાપ્તિ અતિ દુર્લભ છે. જ્યાં સુધી સમક્તિની પ્રાપ્તિ નથી ત્યાં લગી કાર્યસિદ્ધિ
પણ નથી. જો કે દર્શન શબ્દથી આંખેએ કરીને જે જોવામાં Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com