________________
(
૭૮)
મહાવીર અને શ્રેણિ “આ ભેજન માંસાદિક દેષથી યુક્ત હોવાથી અમારે માટે એ અભક્ષ્ય અગ્ય છે. મુનિએ તે અચિત્ત આહારના ભક્ષણ કરનારા હોય છે.”
" “ આપે શાથી જાણ્યું કે આ માંસાદિકથી યુક્ત ભેજન મેં જ કરાવેલું છે.”
જ્ઞાનથી જેમ અંધારામાં રહેલી વસ્તુઓ દીપકથી દેખી શકાય છે તેમ પરોક્ષપણે થતી ક્રિયાઓ પણ જ્ઞાનથી જાણી શકાય છે.”
માંસાદિકથી યુક્ત આ ભેજનમાં શેનુ માંસ છે તે કહે મુનિરાજ?”
તરતના મુએલા બાળકનું.”
મુનિનું જ્ઞાન જઈને રાજા આશ્ચર્ય પામ્યું. “હે મુનિ વર? તમારું જ્ઞાન, તમારો ધર્મ અને તમારી ક્રિયા સર્વે સત્ય છે.” મુનિરાજની પ્રશંસા કરતે રાજા એમને નિર્દોષ આહાર વહેરાવતે એમની સ્તુતિ કરવા લાગે.
એ નિસ્પૃહ મુનિ આહાર પાણી ગ્રહણ કરીને ત્યાંથી ચાલ્યા ગયા.
જૈન ધર્મની પ્રશંસા કરતે શ્રેણિક ચેલણા પાસે આવી કહેવા લાગ્યો. “રાણી તારા ગુરૂઓની મેં પરીક્ષા કરી ઈ. તેઓ પરમજ્ઞાની ને ઉત્કૃષ્ટ ક્રિયાવાળા છે. સાધુપણ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com