________________
( ૧૦૬ )
મહાવીર અને શ્રેણિ
જણાવી રાજા ભાજનશાળામાં જઇ એકા અને જૈન સાધુઓ આવે તા એમને વહેારાવવાની તૈયારી કરવા લાગ્યા.
રાજાની આવી ચેષ્ટાથી રાણી પામી ગઇ. નક્કી આજે પશુ કાંઇક દાળમાં કાળું છે જેથી રાણી સાધુને આવવાના માગે ગેાખમાં બેઠી.
રાજાના સેવકે જૈન મુનિએની તપાસ કરવા માટે ગયેલા તેમણે શહેરમાં તપાસ કરતાં એક મુનિને ગેાચરી માટે ફરતા જોયા. રાજાના પુરૂષષ વિનંતિ કરીને તેમને રાજમહેલ તરફ તેડી લાવ્યા. રાજમહેલ તરફ મુનિને આવતા જોઇ રાણીએ વિચાર કર્યા. “ ખચીત, આ નિહ સુનિ મારી સામે પણ જોશે નહિ, માટે કાંઇક યુક્તિ કર્
""
ચલ્લણાએ એમ વિચારી બારીનાં મારણાં એકદમ ખખડાવ્યાં. એ બારણાંના અવાજથી મુનિએ ઉંચે નજર કરી. મુનિની પેાતાના ઉપર નજર પડતાં જ રાણીએ બે હાથ જોડી ચૂંટાવદન કર્યું. નમન કરીને ચેલ્લણાએ પ્રથમ એ આંગળી ને પછી ત્રણ આંગળી બતાવી.
ચેલણાના કહેવાના ભાવાર્થ મુનિ જ્ઞાની હાવાથી સમજી ગયા જેથી એમણે એક આંગળી બતાવી રાણીએ હ પામી ફ્રીને ફેટાવક્રન કર્યાં.
૧ એ આંગળથી પૂછ્યું કે ૩ મુનિએ એક આંગળી બતાવી એટલે ચાર જ્ઞાન છે.
આપને એ જ્ઞાન છે કે ૨ ત્રણુ જ્ઞાન જ]ાવ્યું કે ત્રણથી પશુ એક વધારે
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com