________________
એક વાર ફરીને.
( ૧૦૧)
મેાટા ભાગ્યથી ને પૂના શુભ પુણ્યના ચેાગે એવી સ્થિતિ મેળવી શકાય છે. ''
“ દુન્યાના બધા ધર્મ કરતાં, અરે! ઉત્તમ બોદ્ધ ધર્મ કરતાંય શુ' એટલે મધુ સત્ય છે ?
,,
“ આપને હું એ બધું શી રીતે સમજાવી શકું? હું કાંઇ જ્ઞાની નથી કે આપને સમજાવુ ? પણ એ સાધુ મારાથી ચલાયમાન તે ન જ થયા. એના વ્રત, નિયમ અને ચારિત્રધમ થી જરાય સ્ખલિત ન થયા એ તા નિઃસહ. આાખરે જે વસ્તુ સત્ય છે એ તે સત્ય જ છે.”
ન
""
“ ડીક છે, કોઈ બીજી વખત વાત. વાતને ટુંકાવી વારાંગનાને રાજાએ રજા આપી દીધી, ઘેાડાએક દિવસા વહી ગયા પછીના એક દિવસે રાજાએ પેાતાના સેવકે પાસે તરતના મુએલા બાળકનું શખ મગાવ્યું. તે રસાયાને આપી તેના માંસાદિકથી યુકત ક્ષીરાદિક ભાજન સામગ્રી તૈયાર કરાવી. રાજાના હુકમથી રસેયાએ માંસાદિકથી યુક્ત ઉત્તમ રસાઇ સ્વાદ પરિપૂર્ણ બનાવી કે જેથી માંસાદિક દોષ સહેલાઇથી ચતુર પુરૂષ પણ જાણી શકે નહિ. રસાઇ તૈયાર થઇ એટલે રાજાએ જૈન સાધુઓને આમંત્રણ કરવાને માકલ્યા.
આજે રાજાની ચંચળતા જોઇ ચેલાએ પૂછયું. “ સ્વામી ! આજ આપનું ચિત્ત વ્યગ્ર કેમ જાય છે? ” “ રાજ્યાદિકના કારણુંથી, બીજું કાંઈ નથી. ” રમેશ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com