________________
ચાલગાજી.
( ૧૬૫ )
યુવતીને તે કાઇ રીતે એ સાધુને પાતાને આશક - નાવી રાત્રી એની સાથે પસાર કરવી હતી એ સાધુને પાતાના પ્રિયતમ બનાવવા હતે. જેથી વિના સ`કાચે જાણે મહાદેવનુ તપ ભંગ કરવાને રૂપ પરાવર્ત્તન કરી ગારીજી મર્દ મટ્ટુ ડગલા ભરીને આવતાં હાય એમ આ વારાંગના એમની સામે આવી ને ઉભી રહી એને જોતાં જ મુનિ આશ્ચર્ય પામ્યા. “ અહા ! આ શું ! આવા ઉજ્જડ મંદિરમાં આ રમણી કયાંથી ? ” સાધુ બધી વસ્તુસ્થિતિ સમજી ગયા.
,,
77
નક્કી આ ખાળા મારૂં વ્રત મલિન કરશે, એ મને પાતાના શિકાર બનાવી પ્રાત:કાળે જગતની સન્મુખ મારી અવગણના કરાવશે; એટલું જ નહિ પણ જૈન ધર્મોની પણ નિદા કરાવશે. અરે મારે નિમિત્તે જૈન શાસનની મલિનતા થશે. ભુંડી થશે. અસ્તુ ! હું એ જ ઇચ્છું છું મારે માટે આવા ઉત્તમ ધર્મોની મલિનતા ન થાઓ.
??
એ સન્મુખ આવેલી નવયોવનાના વસ્ત્રનું પણ ઠેકાણ્ ક્યાં હતુ ? આવી જગ્યાએ ને આવી સ્થિતિમાં કામિવલ ક્યી સ્ત્રીઓના વસ્રોનુ ને મર્યાદાનુ ઠેકાણુ હાય છે તે એનું પણ હાય ! અખળા છતાં સ્ત્રી એક એવી ભય કર વ્યક્તિ છે કે જો એનું મન ન કબુલ કરતું હાય એવી ચીજ કરાવવાને સમર્થ પુરૂષ પણ શક્તિવાન થતા નથી. જયારે એનુ` મન કબૂલ કરતું હાય તે। ગમે તેવાની ઉપર પણ તે પેાતાના જાદૂઈ ચમત્કાર ચલાવી શકે છે. આ વારાંગના પણ એવી એક ભયંકર વ્યક્તિ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com