________________
(૧૬૮)
મહાવીર અને શ્રેણિ વલ્લભ બનાવીશ. અંતરના ઉમળકાથી પ્રતિદિન પ્રેમવડે તમારો સત્કાર કરીશ. આપણે રોજ નવાં નવાં સંસારનાં સુખ ભેગવશું, માનવજન્મ સફળ કરીશું.”
સુંદરી કાકલુદીની છતાં મુનિ તે મન જ હતા. એ મુકિત રમણના રસીયા ને આ લેકની રમણમાં તે શી હોંશ હેય? માનવબાળા કે દેવબાળાના ઉત્સંગમાં રમી રમીને એ હવે કંટાળી ગયા હતા. એ તે મુક્તિરમણીના ઉત્સંગમાં રમવા આતુર હતા. આ સંસારમાં મુક્તિની વરમાળા, એ એક જ ચીજ લેવાને તે ઝંખી રહ્યા હતા. પિતાના કેમળ અંગોપાંગથી તે મુનિને સ્પર્શ કરવા લાગી. એ કામના મદથી વ્યાકુલ બનેલી બાળાએ આવી સ્થિતિમાં પુરૂષને ચલાવવા જેટલી ચેષ્ટા કરવી જોઈએ, એ સર્વે કરી લીધી. પિતાના કેમલ કરકમલ એના શરીર ઉપર ફેરવતી મુનિને કામવર ઉસન્ન થાય એવી ચેષ્ટા કરતી અને વિનવતી લેભાવવા લાગી. “અરે વ્હાલા! હું તારા ચરણમાં પડેલીની કાં ઉપેક્ષા કરે છે? શું તું પુરૂષાર્થ વગરને છે કે જેથી મારી ઉપેક્ષા કરી રહ્યો છે? આવી સ્થિતિમાં તે કઈ પણ રહી શકે જ નહિ. હાથમાં આવેલ કેળીયે કોણ જતો કરે ? લક્ષમી ચાલીચલાવી આંગણે આવે તો મેં છેવા કેણ જાય? સમજ, સમજ, મારા હૈયાના હાર! મારા
હૈયાની તાલાવેલી જરી તે સમજ.” Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com