________________
( ૧૯૯)
આખરે એ રસવિહીન મુનિને શ્રાક્ષ પમાડવાની એની અધી કળા ગૂ ગઈ છતાંય હજી એ ઉત્સાહભરેલી હતી. એના કાઢ હુજી હૈયામાં ઉભરાતા હતા. “ અરે રસિક ! જો તું રસ વગરના હા તા ભલે, ફક્ત પરીપકાર કરીને માશ આત્માને શાંત કર. આજની રાત પરાપકાર કરી મારા અંગને પીડી રહેલા મન્મથનુ તુ નિવારણ કર. એટલે પરે;પકાર કરીશ તાતને મેટું પુણ્ય થશે. એ કામથી શાંતિ પામેલે મારા આત્મા તારી ઉપર આશીવદ વરસાવશે, પાપકારને માટે તે તુ આટલું કામ મારી અ વશ્ય કર. પરીપકાર એતા સજ્જન અને સાધુ જનાનું મુખ્ય કવ્ય છે. ” છતાં મુનિએ તે વાત ગણકારી નહિ.
સામાજી
:
“ અરે પરીપકાર કરવા જેટલી પણ તમારામાં ઉદારતા નથી ? એક પાપકારને માટે સાધુપુરૂષ પોતાની લક્ષ્મી અને પ્રાણ સર્વાં કઈ અર્પણ કરે છે. મારે તે નથી જોઇતા તમારા પ્રાણ કે નથી જોઇતી તમારી લક્ષ્મી; ફક્ત જોઇએ એક તમારૂ મન એટલુંય મને નથી આપી શકતા ? વાહરે મુનિરાજ શી તમારી ઉદારતા ! હું જ્યારે મારૂં સર્વસ્વ તમારે ચરણે અર્પણ કરી રહી છું ત્યારે તમે એક તમારૂ મન પણ મને ન આપી શકે એ તે નવાઈ! આ સૈાહામણા પ્રેમના દરને હવે બહુ ના તાણીયે. એ તુટેલા પ્રેમના ઘેર ફરીથી પાછા સાંધાવા મુશ્કેલ, એ યાદ રાખો. સમજીને વારંવાર શું સમજાવીએ ? ”
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com