________________
ચાવમાં
( ૧૧ )
પ્રાત:કાળ થયા ને ડા દિવસ ચઢયા એટલે મગધ પતિએ ચલણાને કહ્યું–“ચાલેા આપણે જરા ફરવા જઇએ.. એક અનેાપમ દ્રશ્ય આપણે નિહાળીયે. ”
“ અને તે કયું દૃશ્ય ? ” ચેલાએ પૂછ્યું, “ એ દ્રુશ્ય ત્યાં તમે જુએ ને પછી વિચારી લેજો કે એ કેવું છે ? ”
રાજારાણી એ નગરની અહાર ઉજ્જડ મંદિર તરફ ચાલ્યા. રાજાના સંકેતથી ખીજા અમલદાર, સુલટા, નાગરિક વગેરે પણ એમની પાછળ પાછળ ગયા. સર્વે પેલા ઉજ્જડ મંદિર પાસે આવ્યા. શ્રેણિકના મનમાં અવનવા વિચારો રમતા હતા. ચેલ્લાદેવીનું મન અધીરૂ થઈ હ્યું હતું કે અત્યારમાં આજે અહીં આવવાના મહારાજના શે। હેતુ હશે ? આ અથા શું જોવાને અહીંયા એકઠા મળ્યા હશે ? નક્કી કાંઈ દાળમાં કાળું અવશ્ય હશેજ,”
એ શૂન્ય માઁદિર પાસે આવી મગધપતિએ એક સુભટને એ મંદિર ખાલવાની આજ્ઞા કરી. એ હુકમ અનુસાર એક સુભટે મંદિરના દ્વાર ઉઘાડી નાખ્યા તા અંદરથી ‘અહુલેખ’ કરતા એક અબધૂત, જેના શરીરે રાખાડી ચાળેલી છે એવા અહાર નીકળ્યા. એની પછવાડે એક સુંદર રમણી મદદ પગલે ચાલતી બહાર નીકળી, અહૅલેખ જગાવતા એ અમદ્યુત
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com