________________
પ્રકરણ ૯ મું.
વિડંબના દુર્લનઃ ર્તિો , વિદ્યાસંતોષ સન્T - મણિના મૂષિત , મિરૌ મચં?”
ભાવાર્થ_વિદ્યાથી પરિપૂર્ણ એ મનુષ્ય પણ જો દુર્જન હોય તે તે છોડવા ગ્ય છે કેમકે સર્પના મસ્તક ઉપર મણિ હેય એથી કાંઈ એની ભયંકરતા ઓછી થતી નથી.
જગતમાં મોટા પુરૂષને જ વિબ્રો આવે છે. સામાન્ય માણસે જ્યારે પ્રાયઃ એક સરખી સ્થિતિમાં પિતાનું જીવન વ્યતિક્રમે છે ત્યારે ચડતી-પડતીના ચમત્કાર તે બનતા લગી મહાપુરૂનેજ જેવાને સમય આવે છે. પ્રાય: કરીને સંસારમાં જેવું દુઃખ તેવું સુખ અને જેવું સુખ તેવું દુઃખ પણ પ્રાણુઓને અવશ્ય ભોગવવું પડે છે, પુષ્પની પરાગને આસ્વાદ લેનાર ભ્રમરને એના પ્રાયશ્ચિતરૂપે એમાં જ ગુંગળાઈને મરવાનો વખત આવે છે, રૂપલબ્ધ પતંગીયું દિપકની તમાં પડી ક્ષણમાત્રમાં પિતાની કાયાને હોમી દે છે, સ્પર્શ ઈદ્રિયના સુખમાં લુબ્ધ થયેલા ગજરાજોને પણ વધ-બંધનાદિક અનેક પીડાઓ સહન કરવી પડે છે, કારણ કે સાંસારિક સુખ મૂળથી જ પાપબંધન યુક્ત હોવાથી એ સુખની પાછળ પાપના ફળરૂપ તેની દુઃખરૂપ શિક્ષા
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com