________________
યુદ્ધ અને તેમના ધ.
( ૯૯ )
ગામોગામ પેાતાના મત ફેલાવતા બુદ્ધ એક દિવસ રાજગૃહી નગરીમાં આવ્યા. તેમના આગમનની ખબર પડતાં શ્રેણિક પરિવાર સહિત યુદ્ધને વંદન કરવાને આવ્યેા. બુદ્ધે અનેક પ્રકારે પેાતાના ધર્મનાં તત્ત્વ સમજાવી તેને મૌદ્ધમતમાં સ્થિર કર્યો.
""
“ ભગવન ! બુદ્ધધ હમણાં હમણાં જગતમાં ડીક પ્રસરતા જાય છે.” મગધરાજ શ્રેણિકે કહ્યું. “ એમજ છે. આખરે લેાકેાને સત્ય વસ્તુ તા ગમે જ છે. લેાકેાને અનુકૂળ થાય એવી શૈલીથી ને ઉપદેશ કરવામાં આવે તે આપણા ધમ રાષ્ટ્ર-ધર્મ થાય. ભારતમાં તે અવિચળ થાય. બુદ્ધે કહ્યું. પેાતાના ચલાવેલા માર્ગ અવિ ચળ કેમ રહે, એ જ માત્ર એની હવે મહત્ત્વાકાંક્ષા હતીએના જીવનનું એ જ ધ્યેય હતું. તપથી ભાગવેલ કષ્ટ પેાતાના ધર્મ જગતમાં પ્રચલિત થાય તા વસુલ થાય તેમ હતુ. ભગવન્ ! આપના પ્રયત્ન છે તેા તે પણ અવશ્ય થશે. ખદ્ધધર્મ અવશ્ય રાષ્ટ્ર-ધ બનશે.” રાજાએ કહ્યું. હા, તેને માટે હું રાત્રિદિવસ પ્રયત્ન કર્યો કરૂ છે. ધર્મને દિગંત બનાવવા માટે મારા અનેક શિષ્યને મે અનેક સ્થળે રવાના કર્યો છે.”
<6
re
“ આપના પ્રયત્ન સફળ થશે, કારણ કે આપના મા એટલેા બધા ક્લિષ્ટ નથી કે જેથી લેાકેા ન પાળી શકે.” નહિ, રાજન્ ! આપણી શરતા ઘણી ઉદાર છે.
'
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com