________________
દીક્ષાવસ્થામાં.
(૧૫૩) પસાર થઈ ગયાં ને વિહાર કરતા કરતા ભગવાન કેઈ ગામની બહાર આવીને કાઉસગ ધ્યાને રહ્યા. તે સમયે એમને કઈ મહાન દુષ્કર્મ ઉદય આવ્યું. એમને કાત્સર્ણપણે ઉભેલા એક ગોવાળીઆએ જોયા. તેમની પાસે પિતાના બળદે છેડીને ગોવાળ ગાયે દેવા ગયો. ગોવાળ ગયે એટલે અળદ તે ચરતા ચરતા ઘણે દૂર નિકળી ગયા. ગાયે દેહીને ગોવાળ બળ પાસે આવ્યો, પણ બળદો ત્યાં જોવામાં આવ્યા નહિ જેથી એણે પેલા મહાપુરૂષને પૂછ્યું. “અરે સાધુ! મારા બળદે કયાં ગયા? ”
ધ્યાનપરાયણ એ મહાપુરૂષ આગેવાળીયાને જવાબ આપે નહિ ત્યારે એને ગુસે ચઢ. “કેમ જવાબ આપતે નથી? શું મારું વચન સાંભળતું નથી કે?”
ગોવાળનાં વચન સાંભળી ભગવાન તે મન રહ્યા. અતિ ગુસ્સાથી ગોવાળ બબ, “એમ! જવાબ નહિ આપ વાનું ફળ છે. હમણાં જ તને બતાવું છું.”
તરતજ બે ખીલા લાવીને ભગવાનના કાનમાં ઠોકવા માંડયા કે જેની બને ખીલાની અણુઓ એકબીજા સાથે મળી ગઈ. હવે એ ખીલાને કોઈ કાઢી શકે નહિ તે માટે ગેવાળે બહાર દેખાતે બધે ભાગ છેદી નાખે. પિતાનું કાર્ય બરાબર કરી ગેવાળ ભગવાનની તાડના કરતા અને પોતાની ખુશાલી પ્રગટ કરતે બોલ્યા: તારા ઢેગીપણાનું ફળ તું
હવે બરાબર ભેગવ. મારા ખીલા એવા તે સજજડ છે કે Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com