________________
( ૧૫ )
મહાવીર અને એસિ
કોઇ કાઢી શકે તેમ નથી. જન્મારાપ ત. તારૂ દુઃખ દુર થઈ શકે તેમ નથી.” એમ ખેાલતા ગેાવાળ ત્યાંથી ચાહ્યા ગયા.
કાનમાં આવી ખીલાએની વેદના છતાં વધમાન જરા પણ ગ્લાનિ કે ખેદ પામ્યા નહિ તેમજ પેાતાના ધ્યાનથી પણ ચલાયમાન થયા નહિ. ત્યાંથી પ્રભુ ક્રૂરતા કરતા એક નગરીમાં પધાર્યા. એ અપાપાપુરી નગરીમાં ગોચરીને માટે વર્ધમાન સિદ્ધાર્થ નામના વણિકને ઘેર પધાર્યા. સિદ્ધાર્થ ણિકે ભગવાનને ભક્તિપૂર્વક પ્રતિલાભિત કર્યાં, એ સિદ્ધાને ત્યાં ખરક નામે વૈદ્ય આવેલા તે બેઠા હતા. એ ચિકિત્સા નિપુણૢ વૈદ્ય સિદ્ધાર્થને પ્રિય સ્નેહી હતા. એની ચંચળ નજર આ નરશ્રેષ્ઠ ઉપર પડતાં જ એને જણાયું કે આ મહાપુરૂષ સર્વ લક્ષણ યુક્ત હાવા છતાં જરા પ્લાન કેમ જણાય છે ? ” જેથી તરતજ એણે પેાતાના મિત્રને કહ્યું “ મિત્ર ! નથી સમજાતુ કે આ ભગવાનનુ વદન કેમ ગ્લાનિયુક્ત જણાય છે.”
""
પેાતાના મિત્રનું આવું કઠેર વચન સાંભળી સિદ્ધાર્થ મેલ્યા. અરે ભાઇ ! એ તુ શું ખેલે છે. તું જરા તપાસ કરીને કહે કે શાથી એમ જણાય છે ? ”
તે જ સમયે ખરક વઘે ભગવાનનાં સર્વે અંગેા તપાસ્યાં તા અને કાનમાં ખીલા જોયા. તે એવી સફાઇથી નાખેલા હતા કે મહામુશ્કેલીએ જ નિકળી શકે. તે ખીલા એણે
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com