________________
( ૧૫૨ )
મહાવીર અને શ્રેણિક,
એમને મતિ, શ્રુત ને અવિધ એ ત્રણ જ્ઞાન હોય છે. અર્થાત એ ત્રણ જ્ઞાને સહિત માતાના ગર્ભ માં આવે છે, ને દીક્ષા લે છે ત્યારે ચાથું જ્ઞાન ઉત્પન્ન થાય છે; પણ પંચમ જ્ઞાન તે એ ઘાતીકોના નાશ થયે જ ઉત્પન્ન થાય છે.
એમની દયા, એમની ધૈયતા, શૂરવીરતા, ઉદારતા, ગંભીરતા, સકંઇ અદ્ભૂત હતાં. બુદ્ધના વિચારામાં જ્યારે પરિવર્ત્ત ન થતું હતું ત્યારે આ પુરૂષના નિશ્ચય એક જ હતા. બુદ્ધને વારંવાર નવા ગુરૂ કરીને એમની પાસેથી જ્ઞાન મેળવી જ્ઞાની મનવું હતું ત્યારે મહાવીરને કોના નાશ કરી સ્વભાવિક આત્માની અનંત શક્તિએ પ્રગટ કરવી હતી. આ નરશ્રેષ્ઠનું સČથા આંતરિક લક્ષ હતુ, બુદ્ધને માહ્યથી જ સપાદન કરવાનું લક્ષ્ય હતું. બુદ્ધને અનેક ગુરૂએના પરિચયથી જ્યારે કાર્યસિદ્ધિ ન થઇ ત્યારે તપ કરવા માંડયું, તપથી કંટાળા આવ્યા એટલે ખાવા માંડયુ. ધ્યાન કરવા માંડયુ... વગેરે એક નહિ તા ખીન્ન એવા અનેક પ્રયત્ના સેવન કરવા પડ્યા. આ મહાપુરૂષનુ તેા જન્મથી જ એવુ જ્ઞાન હાય છે કે એમના જેટલું જ્ઞાન દુનિયાના કોઇ પણ મનુષ્યમાં ન હાઇ શકે, એટલુ જ્ઞાન છતાં સંપૂર્ણ જ્ઞાનની પ્રાપ્તિ એ જ એમનુ કેવળ લખિ દુ હોય છે. દીક્ષા લીધા પછી કેટલાંક કર્મો તપથી નાશ પામે છે, કેટલાક ધ્યાનથી અને કેટલાંક ઉપસર્ગો સહન કરવાથી નાશ પામી જાય છે.
તપ કરતાં અને ઉપસર્ગો સહન કરતાં ખારબાર વર્ષાં
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com