________________
( ૧૫૦ )
મહાવીર અને શ્રેણિક,
નવ ચાતુર્માસ, છ દ્વિમાસિક, બાર માસખમણુ, ખેતર અમાસખમણુ, એ ત્રિમાસિક, બે દોઢમાસિક, બે અઢીમાસિક, ત્રણ ભદ્ર, મહાભદ્ર, સતાભદ્ર, પ્રતિમાઓ છે, ચાર અને દશ દિવસની તેમજ કૌશખીમાં પાંચ દિવસે ન્યૂન છ માસને અભિગ્રહ ઉપવાસ સહિત, ખાર અઠ્ઠમ, મસા ને એગણત્રીસ છઠ્ઠ, આટલી તે એમની તપશ્ચર્યાએ થઇ ને ફ્કત ત્રણુસા ને આગણુપચ્ચાસ તે એમને પારણાં થયાં. એ તપશ્ચયોઆમાં એમણે અચિત્તજળના પણ ઉપચાગ કર્યો નહાતા.
એમની અપૂર્વ શક્તિ હતી તેવી જ રીતે એમનુ જ્ઞાન પણ હતું. એમની જ્ઞાનરૂપી લક્ષ્મી અદ્વિતીય હતી છતાં એમણે દીક્ષા લીધા પછી મહુધા માનનું જ અવલખન ધારણ કરેલુ હતુ. એક જ સ્થાનકે સ્થિરવાસ કરવાથી રખેને પેાતાના પૂજા—સત્કાર થાય તેથી ચતુર્માસ સિવાય કાઇ સ્થાનકે તે અધિક સમય વાસ કરતા નહિ, પાતે જ્ઞાની છતાં હું જ્ઞાની છુ, સર્વજ્ઞ છુ, એવા દેખાવ કયારે પણ કર્યાં નથી. અનુપમ શક્તિસંપન્ન છતાં એ ખળનું અભિમાન કર્યું નથી, તેમજ વચનસિદ્ધિઓ, અનેક લબ્ધિવાળી શક્તિએ છતાં એ સાગરની જેવા ગંભીર હતા. એ ગ’ભાર અને ધૈર્યતાવાળા હૃદયના પાર અલ્પજ્ઞ મનુષ્ય શી રીતે પામી શકે ?
જગતમાં પ્રાણીઓને સુખમાં અનેક સુખા પ્રાપ્ત થાય છે
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com