________________
( ૧૫૮ )
મહાવીર અને શ્રેણિક
આયુષ્ય પૂર્ણ કરી શિવવધુને વરે છે ત્યાં અનંત સુખના ધણી, અજર અને અમર મને છે. નૃત્યકૃત્ય હાવાથો, અશરીરી હાવાથી, કમ રહિત હાવાથી એ અક્રિય બને છે; કારણ કે કર્મોનુ આકર્ષીણુ કરનારા પેલા મિથ્યાત્વ, અ વરિત, કષાય અને જોગ એ ચાર હેતુને સ`થા અભાવ હાવાથી તેમજ આત્મા પોતાની લક્ષ્મી-અન’તજ્ઞાન, અન’તદ્દન, અનંતચારિત્ર, અનતવી, આવા બધા સુખ એટલે અનંત સુખાદિક પ્રાપ્ત કરી પોતાના જ સ્વસુખમાં પૂર્ણ રહે છે. સંસારમાં રખડાવનાર એ ચાર હેતુમાં મિથ્યાત્વ પ્રથમ ત્રણ ગુણસ્થાનક સુધી રહે છે. ચેાથે આવ્યા એટલે મિથ્યાત્વ ગયુ; અે આવ્યો એટલે અવિરતિપણુ ગયું, આગળ વધતાં વધતાં દશમે ગુણસ્થાનકે સવ થા કષાયના નાશ થાય છે અને તેરમાને અંતે મન વચન અને કાયાના લાગા પણ જતા રહે છે. પછી આત્મા હુ ંમેશને માટે અશરીરી બને છે.
સામાન્ય રીતે આયુષ્યકમ ના અંધ પહેલે ગુણસ્થાનકે, ચેાથે, પાંચમે અને છઠ્ઠું ગુણસ્થાનકે પડે છે. પ્રથમ ગુણસ્થાનકવાળા ચારે ગતિમાં ગમે તે ગતિના આયુષ્યના બંધ પેાતાના કત્તવ્ય પ્રમાણે કરી શકે છે. ખીજા ગુણસ્થાનકવાળા નરકગતિને છોડીને ત્રણ ગતિમાં ગમે તે એક ગતિનું આયુષ્ય બાંધે છે. ચેાથા ગુણસ્થાનકવાળા દેવ અને મનુષ્યએ એ ગતિનાં આયુષ્યમાત્રને મધ પાડે છે એટલે ચેાથે ગુણસ્થાનકે રહેલા મનુષ્ય કે તિર્યં``ચ દેવગતિનું આયુષ્ય જ બાંધે તેમજ ચતુ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com