________________
(૧૬)
મહાવીર અને શ્રેણિક. વેદનીયકર્મ એ ચાર કર્મો હોય છે તે ચોદમાને અંતે નાશ પામી જાય છે.
હવે થે ગુણસ્થાનકે જીવ સમકિત પ્રાપ્ત કરે છે પ્રથમ આત્મા યથાપ્રવૃતિકરણ કર્યા પછી રાગ-દ્વેષરૂપી કર્મની ગાંઠને છેદી બીજું અપૂર્વકરણ કરે છે, અને જ્યારે સમ્યકત્વ સન્મુખ થાય છે ત્યારે અનિવૃત્તિકરણ કહેવાય છે. જીવ શરૂઆતમાં ઉપશમ સમ્યકત્વ પામે છે. ઉપશમ સમકિતને કાળ અન્તમુહૂર્ત પ્રમાણ છે, તે પછી તુરત તે પડે છે ને જીવ ક્ષાપશમિક અથવા તે ક્ષાયિક સમ્યક્ત્વ પામે છે. ક્ષાપશમિક સમ્યક્ત્વનો કાળ “છાસઠ સાગરોપમથી કંઈક અધિક છે ત્યારે ક્ષાયિક સભ્યત્વ તેત્રીસ સાગરેપમથી અધિક સંસારમાં રહે છે. જે આયુષ્યને બંધ ન પડ હોય તે ક્ષાયિક સમકિતના ધણું તે તેજ ભવે મુકિતમાં જાય છે. આયુષ્યનો બંધ પડી ગયા હોય તે ત્રીજે ભવે મેક્ષે જાય છે. ક્ષાપશમ સમકિત તે જીવને અસંખ્ય વાર આવે છે ને જાય છે. એ સમકિતવાળાની મુકિત તે એની ભવિતવ્યતા ઉપર આધાર રાખે છે. અર્ધપુદ્ગલપરાવર્તની અંદર ગમે ત્યારે ને ગમે તેટલા ભવમાં તે મેક્ષ જઈ શકે છે. તીર્થકર ભગવંતે ક્ષાયક સમકિતના ધણી હોવાથી તેઓ આઠમેથી નિશ્ચય ક્ષપકશ્રેણું શરૂ કરે છે. ત્યારે ક્ષાપશમ સમ્યકૂ તત્વવાળા કાઈ પકણ માંડે તે કઇ ઉપશમ શ્રેણિ માંડે.
સામાન્ય રીતે નારી અને દેવતાઓને પ્રથમનાં ચાર
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com