________________
દીણાવસ્થામાં.
( ૧૫૧ )
તેમ કષ્ટમાં પણ અનેક કષ્ટની પર’પરા પ્રગટ થાય છે. છિદ્રોમાંથી અનેક પ્રકારના અનર્થો ઉસન્ન થાય છે. પાપકર્મો પણ છિદ્રને જ શેાધનારા હૈાય છે. તીથ ક્રરા જ્યારે ગૃહવાસમાં હોય છે ત્યારે પાપકમો એમને હેરાન કરતા નથી, પણ દીક્ષા લીધા પછી તીર્થંકરા જ્યારે શરીરથી પણ નિ:સ્પૃહ થઇ જાય છે, એ સમયના લાભ લઇ કર્મો પેાતાની તક સાધી લે છે. એ દુષ્કર્માને યાગે દીક્ષા લીધા પછી મહાવીરસ્વામીને પણ સાડામાર વ પ ત અનેક પ્રકારના ઉપસર્ગો સહન કરવા પડ્યા હતા. ક્ષુદ્રમાં ક્ષુદ્ર ગણાતા અજ્ઞાની જીવા પણ એમને હેરાન કરવાનું ચુકયા નથી અને જ્યાં સુધી એ દૃષ્કમાં નાશ ન પામે ત્યાં લગી આત્મલક્ષ્મી પણ પ્રગટ થઈ શકે તેમ નહાતુ. આત્મજ્ઞી ને કેવળજ્ઞાન, કેવલદેન જ્યારે આત્મા ઘાતી. કર્મોથી મુકત થાય છે ત્યારે જ ઉત્પન્ન થાય છે. એવાં ચાર ઘાતીકને નાશ કરવા માટે જ મહાપુરૂષાને દીક્ષાનું અવલખન લેવું પડે છે; કારણ કે ભવાંતરેામાં પેાતાની જાતે ઉત્પન્ન કરેલાં કર્મો ભવાંતર પણ કર્તાની પાછળ જઈ ઉદ્દય આવે છે. કરેલાં કર્મી કાઇને છેડતાં નથી, જેથી મહાનપુરૂષા આધાયેલાં દુષ્કમેનેિ ક્ષમાપૂર્વક ભાગવી લે છે.
દીક્ષા લીધા પછી પણ એ મહાપુરૂષને જ્ઞાન મેળવવા બુદ્ધની માફક ગુરૂ શેાધવાની જરૂર ન હાતી, તેમજ સંસારી પણામાં પણ એમને ભણવાની જરૂર હાતી નથી. એ અવતારી સુરૂષોના જન્મ જ જ્ઞાન સહિત થાય છે. જન્મની સાથે જ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com