________________
દીક્ષાવસ્થામાં.
(૧૧૫)
પોતાના મિત્ર સિદ્ધાર્થને ખતાવ્યા. દારૂણ કૃત્યથી સિદ્ધાર્થ કમકમ્યા. “ અરે ! આવું ભયંકર ઘાર કૃત્ય કયા પાપીએ કર્યું હશે ? હા! ખીલા તા પ્રભુના કાનમાં છે ને વેદના તેા જાણે મને થાય છે. હું મહામતે ! મારૂં સર્વસ્વ ગ્રહણુ કરીને પણ કોઇ રીતે આ ખીલા તુ બહાર કાઢે.
"7
:
“ અરે! આયુતિએ જોતાં તા આ નરશ્રેષ્ઠ બધા વિશ્વનું રક્ષણ અને નાશ કરવાને સમર્થ છે, છતાં કર્મના ક્ષયના માટે એમણે આવા અપકારીની પણ ઉપેક્ષા કરી છે.” વેઢે કહ્યું: “આ પ્રભુ પેાતાના શરીરની પણ આકાંક્ષા રહિત છે તે તેમની ચિકિત્સા મારાથી કેમ થાય ??
“ અરે મિત્ર ! તારી એ વચનની યુક્તિ જવા દે. મારી ખાતર પણ તું ભગવાનને શલ્યરહિત કર. નકામા વાતામાં સમય વ્યતીત ન કર.
""
એમની વાતચિત દરમિયાન આ મહાપુરૂષ ત્યાંથી અહાર ચાલ્યા ગયા, અને શુભ ધ્યાનમાં તત્પર એવા નગરની અહાર પ્રતિમા ધારણ કરીને રહ્યા.
સિદ્ધા અને ખરક વૈદ્ય ઔષધ વગેરે લઈને ત્વરાથી ઉદ્યાનમાં આવ્યા, ત્યાં ભગવાનને માનપણે કાઉસગ્ગધ્યાને ઉભેલા જોયા. વમાનને એક તેલની કુંડીમાં બેસાર્યા. સર્વ શરીરે તેલનું મર્દન કરાવી બળવાન પુરૂષા પાસે શરીરના તમામ સાંધા શિથિલ કરાવી નાખ્યા. પછી એ સાણસી લઇ એક
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com