________________
( ૧૨૬ )
મહાવીર અને શ્રેણિ
એના જીવનની મહત્તા કે ધ્યેય સારી રમણીએના સમાગમમાં જ સમાયેલું છે. સ્ત્રી હાય, લક્ષ્મી હાય, આગમંગલા સ કઇ હાય પણ પુત્ર ન હેાય તેા એના જીવનનુ ધ્યેય એક પુત્ર પ્રાપ્તિમાં જ સમાયેલુ' છે, અને તે માટે મનુષ્ય અનેક પ્રયત્ના કરે છે. રાગી માણુસના જીવનનુ ધ્યેય શું હાય ?કે હું કયારે નિરોગી થાઉં, અને તે માટે તે અનેક પ્રકારે દવા વગેરેના પ્રમયે કરી કષ્ટ સહન કરી, લક્ષ્મીને અથાગ વ્યય કરે છે. જન-પ્રકૃતિને અનુસરીને મનુષ્યાનાં ધ્યેય સર્વાંનાં અનેરાં,નામાં નામાં જ હોય છે. જીવનનાં એ બાહ્ય સુખ-સાધનામાં જ્યારે જનપ્રકૃતિ લુબ્ધ થયેલ છે ત્યારે વમાનકુમાર આગળ એમાંનું સર્વ કંઇ હતુ. સમૃદ્ધિ, સત્તા, વૈભવ, ઠકુરાઇ, અનુપમ ભાગવિલાસ એના ચરણુ આગળ આળેટતાં હતાં. એવી કઇ વસ્તુ હતી કે જે મેળવવાની એને અભિલાષા હાય ? એના જીવનનુ ધ્યેય, એના જીવનની મહત્તા એ તા એ પેાતે જ જાણી શકે. એને શુ' કરવાનુ છે અને શુ મેળવવાનુ છે એ તે એને જ ખખર, આપણે અલ્પજ્ઞ માણુસેાને એની કલ્પના પણ કયાંથી કે એ કયે રસ્તે જઇને શું મેળવવાના છે ? કયાં આપણે ને કયાં એ ?
સ'સાર ઉપર એમનુ દિલ નહેાતું છતાં સંસામાં તે રહેલા જ હતા; વૈભવ, ઠકુરાઈ એમને અણુગમતાં હતાં છતાં એ વૈભવથી જ એ પાષાતા હતા; માતાપિતા, સગાંસંબંધીનું એમને જરાય ખધન નહોતું છતાં એમની વચ્ચે તે વૃદ્ધિ પામતા હતા; ભેગા એમને મન રાગ સમાન હતા છતાં એ
જ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com