________________
(૧૩૬)
મહાવીર અને શ્રેણિક.
.
“ કેમ છુ... વિચાર કરી છે. વમાન ! અમારી તે એ જ આજ્ઞા છે. હું અને તમારા પિતા તમારા વિવાહ જેવાને અધીરાં છીએ, તમે હા ભળેા એટલે તરતજ મુધી તૈયારીઓ થઈ જાય. અધાય તીર્થંકરાએ જેમ પરણી સંસારસુખ ભાગવી દીક્ષા ગ્રહણ કરી છે તેમ તમે પણ પરણીને પછી સમય આવે દીક્ષા ગ્રહણ કરજો. ” માતાએ પેાતાના આગ્રહ ચાલુ રાખ્યા.
“ ઠીક છે માતા ! તમારે આવે! આગ્રહ છે તે તમારી અભિલાષા પણ પૂર્ણ થાઓ. ” વમાનકુમારે કહ્યું, ફક્ત માતાપિતાને દુ:ખ ન થાય, એમની આજ્ઞાના લેાપ ન થાય, તેમજ પાતાને પણ ભાગકમ થાડુક અવશેષ હતું જેથી માતાની વિન ંતિ વમાને સ્વીકારી લીધી.
:
વ માનકુમારે લગ્નની વાત કબૂલ કરવાથી સર્વત્ર આન દ આનંદ છવાઇ ગયા. વિવાહની તૈયારીઓ થવા લાગી. સોભાગ્યવતી સ્ત્રીએ માંગલિક ગીત ગાવા લાગી. માતાના હની તે! વાત જ શી ?
યેાગ્ય સમયે વર્ધમાનકુમારના વિવાહ યશેાદા સાથે થઇ ગયા. એમના મિત્રા, માતાપિતા વગેરે સ્વજનવ માં આનંદ આન ંદ વર્તાયા. ઇચ્છા નહિ છતાં વ માનકુમારે યશોદા સાથે સ’સારસુખ ભાગવતાં કેટલાય વ વ્યતીત કર્યો.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com