________________
પરમસુખને માટે
( ૧૪૩ )
છે. માનવનાં ભયંકર દર્દી પણ સમયને ખળે ભુંસાઇ જાય છે અનેક પરિવર્ત્તન થઇ જાય છે.
ત્રીશ વર્ષની ઉમરે મહાવીર કુમાર હુવે દીક્ષાને માટે તૈયાર થઈ ગયા. નવિન કે કોઇ પણ વ્યક્તિ હવે એમને અટકાવી શકે તેમ નહાતુ. માગશર માસની કૃષ્ણ દશમીને દિવસે એમણે સ`ની અનુજ્ઞાપૂર્વક તેમજ નદિને જેમને દીક્ષા મહેાત્સવ કર્યો છે એવા એ દીક્ષા મહેાત્સવમાં દેવતાઓ અને મનુષ્યા સહિત તેમના રાજાઓએ ભાગ લીધે. એવી ધામધૂમપૂર્વક વમાન કુમારે દીક્ષા ગ્રહણ કરી. સર્વે અલકારા, આભૂષણૢા, વસ્ત્રો, ખાનપાન વગેરે માજશાખને ત્યાગ કરી ત્યાગી, સંન્યાસી થઇ ગયા. વમાનકુમાર હવે વધ માનસ્વામી કે મહાવીરસ્વામી ત્રણે જગતને પૂજ્ય એવા થયા. મેહં, મમતા અને પરિગ્રહ રહિત એકલા અટુલા વધ'માનને જોઇ સ્નેહીજનાની આંખમાંથી અશ્રુઓ ખરી પડ્યાં. ભાઇ નંદિવનને શુ ખેલવું. ને શુ નહિ ? એમના કંઠે રૂ ધાઈ ગયા, અશ્રુઓથી આંખો ભરાઇ ગઇ. “હા ! ખ ંધવ ! તમારા વિના હવે અમે શું કરશું ? માતા ગમ, પિતા ગયા, એક નાના ભાઈ હતા તે પણ અમારી સાથ તજીને અમને છોડીને ત્યાગી થઈ ગયા. હા માંધવ! તમે એકાકી કયાં જશે? અરે દુષ્ટ વિધિ તે આ શું કર્યું?” મુક્ત કંઠે એકલા અટુલા વધુ માનને જ ગલને માગે પાદચારી ગમન કરતા જોઇ ન દિવન રડી પડ્યા. સર્વસુ ધી વગ પણ રડી રહ્યો, વિલાપ કરવા લાગ્યા. વમાન તા વિતસગ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com