________________
પરમસુખને માટે.
( ૧૪૫ )
વન રાજા હતા, વધુ માન એમના નાના ભાઇ યુવરાજ હતા. એ યુવરાજ સુસારના ભાગવિલાસા, વૈભવવલાસે તજી સાધુ થાય છે એ દશ્ય જોવાની કાને ઉત્કંઠા ન થાય ? દીક્ષા. લીધા પછીની વષૅમાનની સ્થિતિ ગમે તેવા સ'સારી જીવને પીગળાવવાને મસ પુરતી હતી. અરે એ તે વધમાન ! એ મહાપુરૂષ! આટલી ત્રીસ વર્ષની નાની વયે બધા વૈભવિલાસે છેડી એમણે ત્યાગીપણું સ્વીકાયું. કયાં આપણે અને કયાં એ ? ક્યાં ક્રીડી અને કયાં કુંજર ?
છતાંય એ સમાં એમના ખધવ નદિનને અને એમની પત્નીને આ સમયે અસહ્ય દુ:ખ થતું હતું. સુશીલા સુંદરી યશેાદા ! મહાસમર્થ વધુ માન એ તા વીતરાગ. એ વીતરાગને પોતે શી રીતે રીઝવી શકે ? સમજાવી શકે? અને ન ંદિવર્ધન તાવિલાપ કરીને પણ પાતાના ઉભરા ખાલી કરે. આંખમાંથી અશ્રુ પાડતાં અને નાના પણ ગુણે કરીને ગરિષ્ઠ બાંધવને ખમાવતા, વંદન કરતાં નંદિવર્ધાન વિનંતિ ફરવા લાગ્યા. હા! મધવ! હવે તમે આંધવ મટી મહાવીરસ્વામી થયા. અમારે પૂજ્ય થયા. અમને સર્વને છાડી તમે ત્યાગી થયા. અરે ! આ દુ:ખમય સંસારમાં અમને તમારૂં દર્શીન હવે કયારે થશે? અરે ભગવન્ ! તમે તે નિઃસ્નેહી ! વીતરાગ છતાં કાઈ કાઇ સમયે હું બાંધવ! દર્શન આપવા કુપા કરજો, આ તમારા સંબધીવને યાદ કરો, અરે ! તમે તે નિ:સંગ થયા. તમારા સંસારીપણામાં અજ્ઞાનતાના વશથી તમારી અમે કઇ પણ આશાતના કરી હાય. તા
૧૦
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
66
www.umaragyanbhandar.com