________________
(૧૪૪)
મહાવીર અને શ્રેણિક પુરૂષ. એ સંસારનું માયાવીનાટક એમને શું અસર કરે? એ તે લોકેત્તર પુરૂષ, પ્રાણીઓનાં એવાં કંઈ મેહુ નાટકને નાશ કરવા માટે તે એમનો અવતાર હતા. એ અવતારી પુરૂષ, જગતના જનેને પોતાની ખરી વસ્તુનું ભાન કરાવવા માટે તે એનો આ પ્રયાસ હતો, એની દીક્ષા પણ બીજાના ઉપકારને માટે હતી. એ નરક્ષેનું જીવન ધ્યેય તે જુદુજ હતું, મહાનું કાર્યો કરવાને વર્ધમાન નિર્માણ થયેલા હતા. મનુષ્ય જન્મનો ઉદ્દેશ અને એની સાર્થકતા તેઓ સમજતા હતા, મોહ, માયા, રાગદ્વેષ વગેરે પાપજન્મ બંધનેથી તે રહિત હતા. આવા સમર્થ પુરૂબને એ માયાવી બંધને શું અસર કરે ?
* એ નરણ વર્ધમાન સર્વની અનુજ્ઞા મેળવી, વિહાર કરવાના ઉદ્દેશથી ત્યાંથી આગળ ચાલ્યા, એકાકી, વસ્ત્ર પાત્ર રહિત આ ઉત્તમ પુરૂષને જંગલને માર્ગે જતા જોઈ કોના હદયમાં ધીરજ રહે. વર્ધમાનની પત્ની યશોદા, એ નંદિવર્ધન બેન સુદર્શના, પુત્રી પ્રિયદર્શના સર્વ કેઈ નેહી આપ્તજના અશ્રુભીની આંખે વર્ધમાનને તું રૂદન કરવા લાગ્યું, સર્વના રૂદન, વિલાપ, એ દ્રશ્ય કરણ રસિક હતું. ગમે તેવું વજ હૈયું પણ ક્ષણભર તંભિત થઈ જાય, તે પછી આપત સનેહી જનની વિગ સમયે શી સ્થિતિ થાય એતે આપ અનુભવેજ સમજાય ?
સગા સ્નેહી ઉપરાંત વર્ધમાનની દીક્ષા જેવાને અનેક લેક ત્યાં નગરની બહાર ઉપવનમાં એકત્ર થયું હતું. નંદિShree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com